ભાવનગરમાં મંગળવારથી 8 મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે ક્રિકેટનો જંગ જામશે
ભાવનગર, 4 જાન્યુઆરી 2026: Cricket battle between 8 Municipal Corporations in Bhavnagar ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના યજમાનપદે અમદાવાદ સહિત 8 મ્યુનિ.કોર્પોરેશન વચ્ચે મેયર અને કમિશનર વચ્ચેની ક્રિકેટ મેચનો આગામી તા. 6ઠ્ઠી જાન્યુઆરીને મંગળવારથી પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ માટે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોને ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના યજમાનપદે આંતર-મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં […]


