ભાવનગર જિલ્લાને બાદ કરતા 81 જળાશયોમાં સરેરાશ માત્ર 17.97 ટકા પાણીનો જથ્થો
રાજકોટ : સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓના જળાશયોમાં પુરતા નીર આવ્યા નથી. સારા વરસાદના અભાવે આવનારા દિવસોમાં પાણીનું સંકટ ઘેરૂ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ હસ્તકના સૌરાષ્ટ્રના 7 જિલ્લાના 81 જળાશયોમાં આજની સ્થિતિએ સરેરાશ માત્ર 17.97 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાહેર કરાયું છે. જેમાં […]


