રાજ્યમાં શુક્રવારે કોરોનાના 884 નવા કેસ નોંધાયા, ત્રણના મોત, 770 દર્દીઓ રિકવર થયાં
અમદાવાદઃ રાજ્યમાં ધીમીગતિએ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. અને રાજ્યમાં કોરોનાના 884 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 770 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.70 ટકા થઈ ગયો છે. રાજ્યમાં 147 દિવસ એટલે કે 5 મહિના બાદ 3 જેટલાં મોત નોંધાયા […]