ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના 9 દરવાજા 4 ફુટ ખોલાયા
હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈની જળસપાટી વધી, ઉકાઈ ડેમમાં પાણીના આવક છે, એટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનું જોર ઘટ્યુ છે. જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન તાપી નદી પરના ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે અવિરત 82 […]