મહાકુંભ 2025: નમામિ ગંગે પેવેલિયન બન્યું ગંગા સંરક્ષણ અને જાગૃતિનું કેન્દ્ર
પ્રયાગરાજમાં નમામિ ગંગે મિશન દ્વારા સ્થાપિત નમામિ ગંગે પેવેલિયન મહાકુંભ-2025માં દરરોજ નોંધપાત્ર સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષી રહ્યું છે. આ મંડપ ગંગા નદી માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા અને સંરક્ષણનાં પ્રયાસો અંગે જાગૃતિ ફેલાવવા માટેનું એક નવીન માધ્યમ બની ગયું છે. મંડપની શરૂઆત અરસપરસ જૈવવિવિધતા ટનલથી થાય છે જે મુલાકાતીઓને ગંગાની જૈવવિવિધતા અને કુદરતી સૌંદર્યનો […]