સુરતમાં બે વર્ષનું બાળક ઢાંકણા વિનાની ખૂલ્લી ગટરમાં પડ્યું, 18 કલાક વિત્યા કોઈ અત્તોપત્તો નથી
NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં પડતી મુશ્કેલી ઓક્સીજન માસ્ક પહેરી ફાયર કર્મીઓ ડ્રેનેજમાં ઉતર્યા સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના તંત્રના પાપે એક બે વર્ષનો માસુમ બાળક ગટરના હોલ પર ઢોંકણ ન હોવાથી ગટરમાં ગરકાવ થઈ જતાં 18 કલાક વિત્યા છતાંયે બાળકનો કોઈ અત્તોપત્તો નથી. હાલ એનડીઆરની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું […]