અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન દ્વારા AACA મીડિયા એવોર્ડસ 2026નું આયોજન કરાયું
અમદાવાદ, 6 જાન્યુઆરી 2026 : અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા આયોજિત ભવ્ય ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ ૨૦૨૬ અંતર્ગત એએસીએ મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬નું અમદાવાદમાં સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ એએસીએના ૩૫ વર્ષના ગૌરવસભર પ્રવાસની ઐતિહાસિક ઉજવણી તરીકે ઉજવાયો. આ ફેસ્ટિવલે સમગ્ર એડવર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રીમાં જોરદાર મોમેન્ટમ સર્જ્યુ હતું. અગ્રણી એડવર્ટાઈઝિંગ એજન્સીઓ, મીડિયા ઓનર્સ, મીડિયા […]


