1. Home
  2. Tag "Aadhaar card"

મોબાઈલ નંબરને આ રીતે આધાર સાથે જોડો, કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે

જોકે મોટા ભગના લોકોના મોબાઈલ આધારકાર્ડ સાથે લિંક છે, પમ હજી ગણા બધા લોકો એવા છે જેમના મોબાઈલ આધારકાર્ડ સાથે લિંક થયા નથી. આવા લોકોને પેલા તો કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી પણ આધારકાર્ડને લગતુ કોઈ કામ આવે છે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તમે પણ તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક […]

આધારકાર્ડની ઓનલાઈન અપડેટની ડેડલાઇન લંબાવાઇ

નવી દિલ્હીઃ આધાર કાર્ડમાં મફતમાં સુધારો કરવાની સમયમર્યાદામાં સરકારે મોટી રાહત આપી છે. પહેલા અપડેટ કરવાની છેલ્લી તરીક 14 માર્ચ હતી. પરંતુ હાલ સરકારે તે વધારીને 14 જૂન કરી છે. આ બાબતની જાણકારી યુઆઈડીએઆઈ એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે. આ સેવા મફતમાં myAadhaar portal પર મળી રહે છે. જેમનું આધારકાર્ડ10 વર્ષ […]

હવે આધારકાર્ડ ફાટશે પણ નહી, અને પલળશે પણ નહી,જાણો

દિલ્હી: આપણા દેશમાં આધારકાર્ડનો ઉપયોગ હવે એટલો વધારે થવા લાગ્યો છે અને એટલું મહત્વનું બની ગયુ છે કે હવે તો આધારકાર્ડ વગર નાણાકીય વ્યવહાર પણ થતા નથી. આવામાં સરકારે આધારકાર્ડના ડોક્યુમેન્ટને વધારે મજબૂત બનાવવા માટે એક વઘારે પગલુ ભરવાનું નક્કી કર્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડ યુઝર્સને PVC આધાર બનાવવાની […]

સરકારે આપી મોટી રાહત,હવે આ તારીખ સુધી આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકશો

દિલ્હી: જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે અથવા તમે છેલ્લા 10 વર્ષમાં એકવાર પણ આધાર અપડેટ નથી કરાવ્યું તો તમારા માટે મોટા સમાચાર છે. આજે એટલે કે 14મી ડિસેમ્બર મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તક હતી પરંતુ સરકારે તેને ત્રણ મહિના વધારી દીધી છે. UIDAIએ તેના એક નોટિફિકેશનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક […]

આધાર કાર્ડ સાથે લીંક નહીં કરાયેલા 11.5 કરોડ પાન કાર્ડ બંધ કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 11.5 કરોડ પાન કાર્ડ બંધ કરી દીધા છે. આ કડક નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું ન હતું. એક આરટીઆઈના જવાબમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ જણાવ્યું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 જૂન હતી. નિયત […]

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આધારકાર્ડ વગર નહીં મળે એન્ટ્રી,જાણો મહત્વપૂર્ણ માર્ગદર્શિકા

22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આધારકાર્ડ વગર નહીં મળે એન્ટ્રી મહેમાનો માટે આધાર કાર્ડ લાવવું જરૂરીઃ મહાસચિવ ચંપતરાય   દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લાનો અભિષેક કરશે. અભિષેકનો છેલ્લો સમય બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12:45 થી 1 વાગ્યાની વચ્ચે રામલલાની પ્રતિમાને અભિષેક […]

આધાર કાર્ડને લઈને ફરિયાદોનું નિરાકરણ માટે ટોલ ફ્રી સેવાનો કરાયો પ્રારંભ

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) RO મુંબઈ જણાવે છે કે, રહેવાસીઓ ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરીને આધાર સંબંધિત ફરિયાદો, માહિતી, પ્રશ્નોના જવાબ અને આધાર પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી મેળવી શકે છે. આધાર સંબંધિત ફરિયાદો માટે તમારે ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરવો પડશે. આ સેવા 24X7 માટે ઉપલબ્ધ છે. તેથી […]

સેબીએ પાનકાર્ડ અને આધારકાર્ડને લઈને રોકાણકારોને આપી સૂચના

નવી દિલ્હીઃ માર્કેટ રેગ્યુલર ભારતીય પ્રતિભૂતિ અને વિનિયમ બોર્ડ એટલે કે સેબીએ રોકાણકારોને તા. 31મી માર્ચ સુધી પેન અને આધાર કાર્ડને લિંક કરવાનું સુચન કર્યું છે. સેબીએ જણાવ્યું હતું કે, જો રોકાણકારો જો પાન અને આધારકાર્ડ લિંક નહીં કરાવે તો 1લી એપ્રિલ 2024થી માર્કેટમાં રોકાણ નહીં કરી શકે. જેથી રોકાણકારોએ ઝડપથી લિંકની કામગીરી પૂર્ણ કરી […]

પાનકાર્ડ આધાર સાથે લિંન્ક કરવામાં નહીં આવે તો 31મી માર્ચ પછી 50 વ્યવહારો કરી શકાશે નહીં

અમદાવાદઃ આધાકરાર્ડને પાનકાર્ડ સાથે લિન્ક કરવાની સરકાર દ્વારા અવાર-નવાર જાહેરાતો કરવામાં આવી છે. હવે 31મી માર્ચ સુધીમાં જો પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિન્ક કરવામાં નહીં આવે તે નાણાકીય વ્યવહારોમાં લોકોને મુશ્કેલી પડી શકે તેમ છે. સીબીડીટીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, કોઇ વ્યક્તિનું પાનકાર્ડ લેટ પેનલ્ટી સાથે 31 માર્ચ 2023 સુધીમાં અપડેટ કરવામાં […]

અહીં ભગવાન ગણેશના દર્શન માટે આધાર કાર્ડ હોવું જરૂરી,બારકોડ સ્કેન કરીને થશે દર્શન

ગણેશજીના દર્શન માટે આધાર કાર્ડ હોવું જરૂરી બારકોડ સ્કેન કરતા ની સાથે થશે દર્શન જમશેદપુરની ઘટના આધાર કાર્ડ એક ઓળખ કાર્ડ બની ગયું છે, તેના વિના તમારા ઘણા કામ અટકી શકે છે, એટલા માટે દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે. તમને આશ્ચર્યજનક વાત જણાવી દઈએ કે ભગવાન ગણેશ પાસે પણ આધાર કાર્ડ છે, આ વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code