1. Home
  2. Tag "Aadhaar card"

હવે UAN-Aadhaar ફરજીયાત રીતે જોડવાની તારીખ લંબાવાઇ, જાણો નવી તારીખ

EPFOએ લીધો મહત્વનો નિર્ણય EPFOએ UAN-Aadhaar ફરજીયાત રીતે જોડવાની સમયમર્યાદા વધારી હવે 1 સપ્ટેમ્બર, 2021 સુધી આ કાર્ય થઇ શકશે નવી દિલ્હી: કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના આધાર નંબર સાથે યુનિવર્સલ એકાઉન્ટ નંબરની ચકાસણી કરીને પ્રોવિડન્ટ ફંડ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ EPFOએ વધારી દીધી છે. જે 1 સપ્ટેમ્બર 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે. પહેલા EPFO […]

30 જૂન પહેલા તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે કરો લિંક અન્યથા થશે આટલો દંડ

તમારે 30 જૂન પહેલા તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે જો તમે આ સૂચનાનું પાલન નહીં કરો તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે આ સિવાય અન્ય બેંક તેની સેવાઓ પણ બંધ કરશે નવી દિલ્હી: તમારે 30 જૂન પહેલા પાન કાર્ડને સંબંધિત આ કામ કરવું પડશે. જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ […]

જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો પણ વેક્સિન મળી જ શકે છે: UIDAI

આધાર કાર્ડ વગર પર વેક્સિન મળી શકે છે યુનિક આઇડેન્ટિફિકેશન ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી જો આધાર કાર્ડ ના હોવા પર વેક્સિનની ના પાડવામાં આવે તો ફરીયાદ કરી શકાય છે નવી દિલ્હી: હાલમાં ચાલતા કોરોના વેક્સિન અભિયાન વચ્ચે લોકોમાં એવી ચર્ચા છે કે આધાર કાર્ડ હોય તો જ વેક્સિન મળી શકે જો કે આ […]

કેન્દ્ર સરકારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ 30 જૂન સુધી લંબાવી

 આધાર-પાન કાર્ડને લીંક કરવાની તારીખમાં વધારો કેન્દ્ર સરકારે અંતિમ તારીખ ૩૦ જૂન સુધી લંબાવી 31 માર્ચે 12 વાગ્યે સમાપ્ત થઈ રહી હતી આ તારીખ   દિલ્હી : કેન્દ્ર સરકારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ વધારવાનો નિર્ણય લીધો છે. Income Tax India તરફથી એક ટ્વિટમાં આ માહિતી આપવામાં આવી છે. ટ્વિટ મુજબ, કોવિડ -19 ના પ્રકોપને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code