કેન્દ્ર સરકાર દ્વારા ‘આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ’નો પ્રારંભ
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે (MeitY) આજે આધાર પ્રમાણભૂતતા વિનંતીઓ માટે મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ આધારને વધારે લોકોને અનુકૂળ બનાવવા, જીવન જીવવાની સરળતાને સક્ષમ બનાવવા અને લોકો માટે સેવાઓની વધુ સારી સુલભતાને સક્ષમ બનાવવાનાં પ્રયાસ સાથે સુસંગત છે. આધાર સુશાસન પોર્ટલનો શુભારંભ MeitYના સચિવ એસ. […]