મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘આદિપુરુષ’ના એડવાન્સ બુંકિગને લઈને મહત્વની જાહેરાત, આવતીકાલથી ટિકિટ કરાવી શકશો બૂક
ફિલ્મ આદિપુરુષનું એડવાન્સ બુકિંગની જાહેરાત મેકર્સે જણાવ્યું ક્યારથી થશે ફિલ્મનું બુકિંગ મુંબઈઃ- સાઉથ સુપર સ્ટાર પ્રભાસ , બોલિવૂડ સ્ટાર સૈફઅલીખાન અને કૃતિ સનેન સ્ટાટર ફિલ્મ આદિપુરુષ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, આ ફિલ્મનું ટ્રેલર અને સોંગ બન્ને રિલીઝ કરવામાં આવી ચૂક્યા છે જેને દર્શકોનો ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે ત્યારે ફિલ્મ 16 જૂનના […]