તારાપુરના રિંઝા ગામ નજીક સાબરમતી નદી પર 110 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે
સાબરમતી નદીનું વહેણ બદલાતા ચોમાસામાં ગ્રામજનો નદીના સામે કાંઠે જઈ શકતા ન હતા નવો બ્રિજ બનતા અનેક ગામોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે મુખ્યમંત્રીએ ગ્રામજનોની રજુઆત બાદ લીધો મહત્વનો નિર્ણય આણંદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર રૂ. 110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણ મંજૂરી આપી દીધી છે. […]


