ઈડરના સપ્તેશ્વર નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા કિશોરનું ડૂબી જતા મોત
ઈડર, 15 જુન, 2026 : Teenager dies after drowning in Sabarmati river સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડેલા એક કિશોરનું ઊંડા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને યાત્રાધામ સપ્તેશ્વર ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવની વિગત […]


