1. Home
  2. Tag "Aajna Samachar"

ગીર ગઢડાના થોરડી ગામની સીમમાં દીપડાએ 3 ખેડૂત સહિત 4 લોકો પર કર્યો હુમલો

ઊના, 14 જુન, 2026 : Leopard attacks 4 people on the outskirts of Thordi village in Gir Gadhada  ગીર સોમનાથ જિલ્લામાં દીપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે જિલ્લામા ગીર ગઢડા તાલુકાના થોરડી ગામની સીમમાં ખેતરે કામ કરી રહેલા કાકા-ભત્રીજા પર દીપડાએ હુમલો કર્યાના દોઢ કલાક બાદ બાજુની વાડીમાં કામ કરતા એક ખેડૂત પર આ […]

પાલનપુર-આબુ હાઈવે પર 5 વાહનો એકબીજા સાથે ટકરાતા એકનું મોત

પાલનપુર, 14 જુન, 2026 :  5 vehicles collide on Palanpur-Abu highway  રાજ્યના નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાલનપુર-આબુ હાઇવે પર આવેલા બાલારામ બ્રિજ પર 5 વાહનો વચ્ચે સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.  જ્યારે […]

શિક્ષણ વિભાગમાં હવે વર્ગ-3 અને 4ના કર્મચારીઓ આઉટસોર્સ એજન્સી દ્વારા લેવાશે

ગાંધીનગર, 14 જુન, 2026 : Class 3 and 4 employees in education will be hired through outsource agencies ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા કર્મચારીઓની કાયમી ભરતીને સ્થાને આઉટસોર્સથી એજન્સીઓને કાન્ટ્રાક્ટ આપીને ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેની સામે ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા […]

ભાવનગરના વેળાવદર કાળિયાર ઉદ્યાન પ્રવાસીઓ માટે 4 મહિના બંધ રહેશે

ભાવનગર, 14 જુન, 2026 : Velavadar Black Deer Park to remain closed for 4 months  વર્ષાઋતુમાં મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટમાં કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મુલાકાતીઓ માટે આગામી તા.16 ને મંગળવારથી ચાર મહિના સુધી સુધી બંધ રહેશે. ભાવનગરથી માત્ર 45 કિલો મીટર દુર […]

રાજકોટમાં પારિવારિક ઝગડામાં પતિએ પત્નીના નાનાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી

રાજકોટ, 14 જુન, 2026 : Husband stabs Nanaji to death  શહેરના વિમલનગરમાં ગઈ મોડી રાત્રે રિસામણે આવેલી પત્નીને લીધે પારિવારિક ઝગડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના નાનાની છરીના ઘા મારીને હત્યા કરી હતી. તેમજ બચાવવા વચ્ચે પડેલા નાનીને પણ ગંભીર ઈજા થઈ હતી. આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ […]

જીકાસ પોર્ટલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિવાદમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ અટવાયો

અમદાવાદ, 14 જુન, 2026 :  Dispute between GCAS Portal and St. Xavier’s College  ગુજરાતમાં જીકાસ પોર્ટલ દ્વારા તમામ સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજો માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પણ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને જીકાસ પોર્ટલ વચ્ચેના વિવાદમાં મામલો કોર્ટના દ્વારે પહોંચતા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકી ગયો છે. […]

અમદાવાદમાં રેલવેના ડીઆરએમ અને મ્યુનિના પદાધિકારીઓ વચ્ચે બેઠક મળી

અમદાવાદ, 14 જુન, 2026 : Meeting between Railway DRM and Municipal office bearers શહેરમાં કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ તથા રેલવેના ઓવરબ્રિજ- અંડરબ્રિજ સહિતના વિકાસના કામોની સમીક્ષા કરવા માટે આજે અમદાવાદ રેલવે ડિવિઝનના ડીઆરએમ સાથે એએમસીના પદાધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રેલવે ટ્રેક પરના ઓવરબ્રિજ અને અંડર બ્રિજના કામો ઝડપથી પૂર્ણ કરવા મ્યુનિના પદાધિકારીઓ દ્વારા […]

DGPની કોફરન્સઃ ખાનગી CCTV કેમેરાને પોલીસ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કરવા સુચના

ગાંધીનગર, 12 જુન, 2026 : DGP’s conference,  ટેક્નોલોજી અને જનભાગીદારીના સમન્વયથી ગુજરાતના સુરક્ષા માળખાને વધુ મજબૂત કરવાના એક મોટા પ્રયાસરૂપે, રાજ્યના પોલીસ વડા  જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને આજે પોલીસ ભવન, ગાંધીનગર ખાતેથી એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી CCTV કેમેરાને પોલીસ સર્વેલન્સ નેટવર્ક સાથે સાંકળવાની કામગીરી ગતિશીલ બનાવવા […]

ચોટિલામાં કેમિકલ ચોરીના કૌભાંડમાં PI, PSI સહિત 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

સુરેન્દ્રનગર,12 જુન, 2026 : 4 police personnel suspended જિલ્લાના ચોટીલા વિસ્તારમાં આવેલી નાની મોલડી નજીક પવનપુત્ર રાજસ્થાની હોટલના કમ્પાઉન્ડમાં ચાલતી કેમિકલ ચોરીના નેટવર્ક પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 8330 કિલોગ્રામ કેમિકલ અને કુલ 45.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ચુનીલાલ તુલસીરામ ગામેતી અને […]

પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને અન્ય શાળાની જવાબદારી સોંપવા સામે વિરોધ

ગાંધીનગર,12 જુન, 2026 : Protest against head teachers being given responsibility for other schools રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જારી કરીને પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી અને HTAT મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ ધરાવતી વધારાની અન્ય એક શાળાનો ચાર્જ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ અવ્યવહારુ નિર્ણયનો શિક્ષક સંગઠનો દ્વારા ઉગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code