1. Home
  2. Tag "Aajna Samachar"

ટ્રમ્પે દાવો કર્યો કે યુદ્ધવિરામ અમલમાં છે; ઇઝરાયલી વિમાનો પાછા ફરશે, તેહરાન પર હુમલો નહીં કરે

ઈરાન અને ઈઝરાયલ દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયાના થોડા સમય પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી માહિતી શેર કરી છે. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું – ‘ઈઝરાયલ ઈરાન પર હુમલો કરશે નહીં.’ બધા વિમાનો ઘરે પાછા ફરશે અને ઈરાનને મૈત્રીપૂર્ણ ‘વિમાન લહેર’ આપશે. કોઈને નુકસાન થશે નહીં, યુદ્ધવિરામ અમલમાં છે!’ આના થોડા સમય પછી, […]

અમદાવાદમાં SG હાઈવે પર છારોડી નજીક સ્કૂલ વાન પલટી, કોઈ જાનહાની નહીં

અકસ્માતના બનાવની જાણ થતાં વાલીઓ દોડી આવ્યા, વર્ના કારે સ્કૂલવાનને પાછળથી ટક્કર મારી, પોલીસે બન્ને કારના ચાલકો સામે ગુનો નોંધ્યો અમદાવાદઃ  શહેરના એસજી હાઈવે પર છારોડી નજીક આજે સવારે 10 વાગ્યે  સ્કૂલવાન પલટી ગઈ હતી. જોકે સ્કૂલવાનમાં 10 બાળકોનો બચાવ થયો હતો. એસજી હાઈવે પર છારોડી નજીક પાછળથી આવતી એક વર્ના કારે સ્કૂલવાનને ટક્કર મારતા […]

ઈરાનમાં એક્સપોર્ટ થતો ચોખાનો એક લાખ ટન જથ્થો ગુજરાતના બંદરો પર અટવાયો

ઈરાન-ઈઝરાઈલ વચ્ચે યુદ્ધને લીધે નિકાસ અટકી પડી, મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે ઈરાન જવા માટે બાસમતી ચોખાના શિપમેન્ટ બંદરો પર રોકાયા, ઈરાન ભારતની કુલ બાસમતી ચોખાની નિકાસનો 18-20 ટકા હિસ્સો ધરાવે છે, અમદાવાદઃ ઈરાન અને ઈઝરાઈલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે ભારતના એક્સપોર્ટરો પર અસર પડી છે. ભારત ઈરાનમાં મોટાપાયે બાસમતી ચોખાની નિકાસ કરનારો દેશ છે. […]

સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય

રખડતા ઢોર જાહેર રોડ પર અડિંગો જમાવીને બેઠેલા હોય છે, શ્રવણ ટોકિઝ રોડ પર રખડતા ઢોરનો સૌથી વધુ ત્રાસ, મ્યુનિ.એ કોઈ કારણોસર રખડતા ઢોર પકડવાની કાર્યવાહી અટકાવી દીધી છે, સુરેન્દ્રનગરઃ શહેરમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત કરવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવતા નથી. રખડતા ઢોર શહેરના […]

પશ્ચિમ એશિયાના આ દેશે પહેલીવાર આવકવેરો લાદવાની જાહેરાત કરી

ખાડી દેશોએ ક્રૂડ ઓઇલથી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી છે અને વિશ્વભરમાંથી રોકાણ આકર્ષિત કર્યું છે. જોકે, હવે પરિસ્થિતિ બદલાતી હોય તેવું લાગે છે અને ખાડી દેશો પણ તેલ પરની તેમની અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઘટાડવા માંગે છે અને ઓમાને આ દિશામાં પહેલ કરી છે. ખાડી દેશોમાં પહેલીવાર ઓમાનએ તેના નાગરિકો પર આવકવેરો લાદવાનો નિર્ણય લીધો છે. ઓમાન […]

સરકારી પોલિટેકનિક કોલેજના અધ્યાપકો ઉચ્ચત્તર પગાર ધોરણના લાભથી વંચિત

ઓર્ડરને 6 માસ થવા છતાં લાભ આપવામાં શિક્ષણ વિભાગની ઢીલી નીતિ, નાણા વિભાગે ક્ષતિઓ કાઢી પણ ટેકનિકલ શિક્ષણ વિભાગ ખૂલાસો ન કર્યો, પોલિટેકનિક અધ્યાપક મંડળની રજૂઆતો કરવા છતાં ઉકેલ આવતો નથી અમદાવાદઃ રાજ્યના સરકારી કોલેજોના અધ્યાપકો ઉચ્ચત્તર પગાર ધોરણના લાભથી વંચિત છે. છેલ્લા 6 માસથી સરકારી પોલિટેકનિક કોલેજના અધ્યાપકોને મળવા પાત્ર ઉચ્ચત્તર પગારધોરણના લાભ માટે […]

વડોદરામાં પૂરફાટ ઝડપે ફોર્ચ્યુનર કાર ડિલિવરી બોયને અડફેટે લઈ વીજ પોલ સાથે અથડાઈ

વડોદરાના કુણાલ ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત, ફોર્ચ્યુનર કારે અન્ય ત્રણ કારોને પણ ટક્કર મારી, લક્ષ્મીપુરા પાલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી ફોર્ચ્યુનર કારે અકસ્માત કર્યો હતો,  શહેરના કુણાલ ચાર રસ્તા પાસે કારચાલકે ફૂડ ડિલિવરી બાઈકચાલકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં ફૂડ […]

અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં વારંવાર સર્વરમાં ખામી સર્જાતા અરજદારો પરેશાન

IELTSની પરીક્ષા માટે પાસપોર્ટની અરજી કરનારા વિદ્યાર્થી અટવાયા, પાસપોર્ટ કચેરી ખાતે વર્ઝન 0 શરૂ થયા બાદ સિસ્ટમમાં સર્જાતી ટેક્નિકલ ખામી, પાસપોર્ટની મુખ્ય કચેરીમાંથી પણ અરજદારોને સંતોષકારક જવાબ મળતો નથી અમદાવાદઃ શહેરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો પર અરજદારો ઓનલાઈન એપોઈન્મેન્ટ મેળવીને તમામ દસ્તાવેજો સાથે જાય છે, ત્યારે સર્વરમાં વારંવાર ટેકનિક ક્ષતિ સર્જાતી હોવાથી અરજદારો દિવસભર પ્રતિક્ષા કરતા […]

ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 112 તાલુકામાં વરસાદ, નાંદોદમાં 9 ઈંચ

નર્મદા જિલ્લામાં મુશળધાર વરસાદ, લાછરસ ગામ બેટમાં ફેરવાયું, અનેક વાહનો તણાયા, ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના  અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 112 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 9 ઈંચ વરસાદ પડતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે. આજે સવારથી મેઘરાજા નર્મદા જિલ્લા પર વધુ મહેરબાન થયા હતા, તિલકવાડામાં […]

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે સોમવારે (23 જૂન, 2024) બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન એકંદર પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે તમામ પ્રકારના આતંકવાદ સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. NSA શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સભ્ય દેશોના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓના સંમેલનમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાતે છે. વિદેશ મંત્રાલયે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code