1. Home
  2. Tag "Aajna Samachar"

ગાંધીનગર સચિવાલયના ભોંયરામાં લાગેલી આગમાં રેકોર્ડને કોઈ નુસાન નહીં, સરકારની સ્પષ્ટતા

ગાંધીનગર, 10 ઓગસ્ટ 2026 :No damage to records in the fire at the Gandhinagar Secretariat basement શહેરના  સરદાર ભવન, નવા સચિવાલયના બ્લોક નં-૯ ના ભોયરામાં સોમવારે સવારે આગ લાગવાની એક ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્ટેન્ડબાય ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ત્વરિત કામગીરી હાથ ધરી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી […]

સુરતમાં સિવિલ હોસ્પિટલના ડોકટરના આત્મહત્યા કેસમાં 4 સિનિયર તબિબો સસ્પેન્ડ

સુરત, 11 ઓગસ્ટ 2026 : Four senior doctors suspended in the suicide case of a Civil Hospital doctor  શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતા જોઈને તેમણે તાત્કાલિક ધોરણે પેનલ તેમજ ફોરેન્સિક પીએમ (PM) કરાવવાના આદેશો જારી કર્યા હતા. આરોગ્ય […]

કચ્છના દરિયાઈ વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા કરાયુ સઘન પેટ્રોલિંગ

ભૂજ, 9 ઓગસ્ટ, 2026 : Intensive patrolling by Marine Police કચ્છના સંવેદનશીલ ગણાતા દરિયાકાંઠા વિસ્તારમાં મરીન પોલીસે દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છનો દરિયા કાંઠો સંવેદનશીલ ગણાય છે. દુશ્મન દેશ પાકિસ્તાન નજીક હોવાથી અસામાજિક પ્રવૃતિઓ થતી રહે છે. દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દાણચોરી, ડ્રગ્સની હેરાફેરી અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે […]

અંબાજી, થરાદ સહિત અનેક સ્થળોએ આદિવાસી દિન ઉત્સાહથી ઊજવાયો

અંબાજી, 9 ઓગસ્ટ, 2026 : Tribal Day was celebrated with enthusiasm at several places આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંબાજી, થરાદ, દાતાં, દીઓદર સહિત બહુમત આદિવાસી વસતી ધરાવતા અનેક વિસ્તારોમાં ભારે ઉત્સાહથી ઊજવણી કરવામાં આવી હતી. અંબાજી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અંબાજી […]

વલ્લભીપુરમાં સ્માર્ટ મીટર લગાવતા PGVCLના કર્મચારીઓ પર હુમલો

ભાવનગર, 9 ઓગસ્ટ, 2026 : PGVCL employees attacked while installing smart meters જિલ્લામાં પશ્વિમ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની ઝૂંબેશ ચાલી રહી છે. સ્માર્ટ મીટર લગાવવા સામે લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના વલ્લભીપુરમાં પીજીવીસીએલના આસિ. ઈલેક્ટ્રિશિયન અને કોન્ટ્રાક્ટ કર્મચારી પર સ્માર્ટ મીટર કેમ લગાવ્યું કહીને લાકડી અને પાઈપ દ્વારા જીવલેણ હુમલો […]

આશા વર્કર અને ફેસિલિટર બહેનોએ વિવિધ માગણીઓના ઉકેલ માટે કર્યુ ઉગ્ર પ્રદર્શન

અમદાવાદ, 9 ઓગસ્ટ, 2026 : Protest by ASHA workers રાજ્યમાં આશા વર્કર અને ફેસિલિટર બહેનોના ફિક્સ પગાર, લઘુત્તમ વેતન સહિત વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ઘમા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આજે   સીઆઈટીયુ (CITU) તથા ગુજરાત રાજ્ય હેલ્થ વર્કર યુનિયનના નેજા હેઠળ આશા વર્કર અને ફેસિલિટર બહેનોએ સરકાર સામે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આશા વર્કર અને […]

અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી પર સિક્યુરિટી ગાર્ડે કર્યો બળાત્કાર

અમદાવાદ, 9 ઓગસ્ટ, 2026 : Security guard rapes female interior designer શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ફ્લેટમાં ભાડે રહીને જોબ કરતી એક ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતી સોસાયટીના ધાબા પર વોકિંગ કરવા ગઈ હતી ત્યારે સિક્યુરિટી ગાર્ડે આવીને યુવતીને ગળા પર વાયર બાંધીને મોંમાં ડુચો દઈને બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ સિક્યુરિટી ગાર્ડ નાસી ગયો હતો. […]

માનવ ભક્ષી સિંહોને હવે આંબરડી સફારી પાર્કના સેઈફ ઝોનમાં રખાશે

ગાંધીનગર, 9 ઓગસ્ટ 2026 : The man-eating lions will now be kept in the safe zone of Ambardi Safari Park. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને ખાસ સીમિત ક્ષેત્રમાં રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.  આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં એક ખાસ સીમિત ક્ષેત્રના નિર્માણ માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ […]

રેલવેની ક્રાઈમ કોન્ફરન્સમાં પ્રવાસીઓની સુરક્ષા સહિત વિવિધ પ્રશ્નો પર સમીક્ષા કરાઈ

ગાંધીનગર, 9 ઓગસ્ટ 2026 : Review of passenger safety at the railway crime conference. પશ્ચિમ રેલ્વે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગુના નિયંત્રણ અર્થે સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝના ડીજીપી ડો. કે. એલ. એન. રાવના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે પશ્ચિમ રેલ્વે માટે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાઇમ કોન્ફરન્સમાં ટ્રેન અને રેલ્વે […]

કપડવંજના ધોળીકૂઈ ગામે રતવાની દવાના નામે વેચાતો બિનઅધિકૃત જથ્થો પકડાયો

ગાંધીનગર, 9 ઓગસ્ટ 2026 : Unauthorized stock sold as a remedy for ‘Ratva’ seized રાજ્યમાં ગેરકાયદેસર અને નકલી દવાઓ સામે ચાલી રહેલી ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી નડિયાદ મદદનીશ કમિશનરની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે થતા દવાના ઉત્પાદનનો મોટો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code