1. Home
  2. Tag "aamir khan"

આમિર ખાનથી લઈને ઋતિક રોશન સુધી, આ સ્ટાર્સે શિક્ષકની ભૂમિકા ભજવી હતી

શિક્ષકો આપણા જીવનમાં કેટલા મહત્વપૂર્ણ હોય છે આ વાત ઘણી બોલીવુડ ફિલ્મોમાં સુંદર રીતે બતાવ્યું છે. આ ફિલ્મોમાં, ગુરુઓ આપણને એવા પાઠ શીખવે છે જે આપણા જીવનને બદલી શકે છે. તમે શિક્ષક દિવસ પર આવી ખાસ ફિલ્મો પણ જોઈ શકો છો. અહીં અમે તમને કેટલીક સારી ફિલ્મો વિશે જણો. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સિતારે જમીન […]

વર્ષમાં એક જ ફિલ્મ કરવા અંગેનું કારણ આમિર ખાને જાહેર કર્યું, જાણો શું કહ્યું…

આમિર ખાનને બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ માનવામાં આવે છે. તે એવા થોડા સુપરસ્ટાર્સમાંના એક છે જે એક જ સમયે અનેક ફિલ્મો કરવામાં માનતા નથી અને દર થોડા વર્ષે ફક્ત એક જ ફિલ્મમાં કામ કરે છે. દરમિયાન જાવેદ અખ્તર સાથેની તાજેતરની વાતચીતમાં, આમિરે ખુલાસો કર્યો કે તેની પહેલી ફિલ્મ કયામત સે કયામત પછી, તેને લગભગ 400 ઓફર […]

સલમાન ખાનને કારણે આમિર ખાનને ફિલ્મ દંગલનું ટાઈટલ મળ્યું હતું

હિન્દી ફિલ્મ જગતમાં સલમાન ખાન ખુબ મોટુ નામ માનવામાં આવે છે. સલમાન ખાન સાથે કામ કરવા માટે મોટા મોટા ડાયરેક્ટર અને કલાકારો તૈયાર થઈ જાય છે. તેમજ સલમાન ખાન અને આમિર ખાન સાથે સારી મિત્રતા હોવાનું જાણવા મળે છે. દરમિયાન તાજેતરમાં આમિર ખાને ખુલાસો કર્યો હતો કે સલમાન ખાનને કારણે જ તેને તેની ફિલ્મ દંગલનું […]

27 વર્ષ બાદ અજય દેવગન અને આમીર ખાન સાથે જોવા મળશે?

આમિર ખાન અને અજય દેવગન એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. આમિર અને અજય આગામી ફિલ્મ તેરા યાર હૂં મેંના મુહૂર્ત લોંચનો ભાગ બન્યા હતા. ફિલ્મ નિર્માતા ઈન્દ્ર કુમારનો પુત્ર અમન આ ફિલ્મથી અભિનયની શરૂઆત કરવા જઈ રહ્યો છે. બંનેને એકસાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા અને અનુમાન લગાવવા લાગ્યા કે ઈશ્ક 2 […]

આમિર ખાને મેડમ તુસાદમાં મીણનું પૂતળું રાખવાનો સ્પષ્ટ ઇનકાર કેમ કર્યો? કારણ જાણીને તમે ચોંકી જશો

આમિર ખાન કોઈ કારણસર બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ નથી કહેવાતો. ફિલ્મોમાં તે દરેક નાની નાની બાબતો પર ફોકસ કરે છે, પરંતુ ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી હોવા છતાં તે પોતાની જાતને ચમકથી દૂર રાખે છે. આમિરને ન તો કોઈ પાર્ટીમાં જવાનું પસંદ છે અને ન તો તેને કોઈ એવોર્ડ ફંક્શનમાં જવામાં કોઈ રસ છે, વધુમાં પીકે અભિનેતાએ એવી ઓફર […]

મુંબઈમાં આમિર ખાને ખરીદ્યો લક્ઝરી એપાર્ટમેન્ટ, કિંમત જાણીને તમે પણ ચોકી જશો.

બોલિવૂડ એક્ટર આમિર ખાન રિયલ એસ્ટેટમાં રોકાણ કરતો રહે છે અને હવે તેણે નવી પ્રોપર્ટી ખરીદીને તેમાં વધારો કર્યો છે. આમિરે મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં લગભગ 9 કરોડ રૂપિયાનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આમિર ખાન પોતાની નવી પ્રોપર્ટીના કારણે ચર્ચામાં છે અહેવાલ મુજબ, આમિર ખાનના નામે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો સ્ક્વેર યાર્ડ્સ વેબસાઈટમાં નોંધાયેલા છે, […]

આમીરખાનના પુત્ર જુનૈદની પ્રથમ ફિલ્મ પર રિલિઝ પહેલાજ લાગ્યુ ગ્રહણ, ગુજરાત હાઇકોર્ટે મુક્યો સ્ટે

મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમીર ખાનના પુત્ર જુનૈદ ખાનની પહેલી ફિલ્મ ‘મહારાજ’ આજે નેટ ફ્લિક્સ પર રીલિઝ થવાની હતી. પરંતુ હવે એવું લાગે છે કે જુનૈદની કારકિર્દી પર શરૂઆતથી ગ્રહણ લાગી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે ‘મહારાજ “ની રિલીઝ પર રોક લગાવી દીધી છે. જુનૈદ આ ફિલ્મથી પોતાની કરિયરની શરૂઆત કરવાના હતા. 18 જૂન સુધી રોક […]

આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના ટ્રેલરની રિલીઝ ટેડ આવી સામે -જાણો ક્યારે જોવા મળશે ટ્રેલર

આમિર ખાનની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ છે લાલસિંહ ચઢ્ઢા 29 મેના રોજ ટ્રેલર લોંચ થશે મુંબઈઃ- બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન તેમની અપકમિંગ ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાને લઈને ખબરોમાં જોવા મળે છે,ત્યારે હવે આ ફિલ્મના ટ્રેલરને લઈને એક સમાચાર સામે આવ્યા છે,જે પ્રમાણે ટ્રેલ કર્યારે રિલીઝ થશે તે માહિતી આપવામાં આવી છે.   લાંબા […]

આલિયા ભટ્ટ અને આમિર ખાન પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે ?

આલિયા ભટ્ટ અને આમિર ખાન સાથે જોવા મળશે ?   કોઈ ખાસ પ્રોજેક્ટમાં સાથે કામ કરશે મુંબઈ:દર્શકોને નવી જોડી ખૂબ જ આકર્ષિત કરી રહી છે.જ્યારે પણ કોઈ નવી જોડી પડદા પર આવવાની હોય છે ત્યારે દર્શકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે અને તે થવાનું જ છે, કારણ કે નવી જોડી સાથે આપણને કંઈક નવું […]

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ તમામ હિન્દુસ્તાનીઓએ જોવી જોઈએઃ આમિર ખાન

મુંબઈઃ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને બોલિવૂડ સ્ટાર્સનું મૌન દરેકને ખુંચી રહ્યું છે. ખાન સુપરસ્ટારથી લઈને ઘણા મોટા સ્ટાર્સ આ કારણે ખૂબ ટ્રોલ પણ થયા છે. દરમિયાન આમિર ખાને તેના 57માં જન્મદિવસ પર ધ કાશ્મીર ફાઇલ્સની ટીમને શુભેચ્છા પાઠવી હતી અને એમ પણ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં જ જોશે. દિલ્હીમાં ફિલ્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code