1. Home
  2. Tag "aamir khan"

આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ નહીં થાય પોસ્ટપોન,આ વર્ષે બૈશાખી પર થશે રિલીઝ

‘લાલ સિંહ ચઢ્ઢા’ફિલ્મની રિલીઝ ડેટ નહીં ટળે આ ફિલ્મ આ વર્ષે બૈશાખી પર થશે રિલીઝ આમિર ખાન પ્રોડક્શન્સે ટ્વિટર હેન્ડલ પર આપી માહિતી મુંબઈ:બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મ સાથે આમિર ખાન ફરી એકવાર સ્ક્રીન પર સિનેમાનો જાદુ ફેલાવીને દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.પરંતુ […]

આમિર ખાન અને રણબીર કપૂર ફરી સાથે કામ કરતા જોવા મળશે,આવતા વર્ષે શરૂ થઈ શકે છે શૂટિંગ

આમિર ખાન અને રણબીર કપૂર ફરી સાથે કામ કરશે આવતા વર્ષે શરૂ થઈ શકે છે શૂટિંગ આ પહેલા PK ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા મુંબઈ :બોલિવૂડ એક્ટર આમિર ખાન અને રણબીર કપૂર ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર્સમાંથી એક છે. બંને સારા બોન્ડ પણ શેર કરે છે. રણબીર કપૂર અને આમિર ખાને પણ સાથે કામ કર્યું છે. રણબીરે […]

તો શું ખરેખર હવે બોલિવૂડ મિસ્ટર પરફેક્ટનિસ્ટ ત્રીજા લગ્ન કરવાનું વિચારી રહ્યો છે? જાણો કોણ બની શકે છે આમિર ખાનની પસંદ

આમિર ખાન ત્રીજા લગ્નને લઈને ચર્ચામાં ત્રીજા લગ્ન કરવાનું વિચારી રહ્યો છે અભિનેતા તેની કોસ્ટારનું નામ પડ્યું બહાર બોલિવૂડમાં કપલના લગ્ન થવા અને ડાઈવોર્સ થવા જાણે હવે સામાન્ય વાત બની ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે ,થોડા સમય પહેલાજ અભિનેતા આમિર ખાને પત્ની કિરણ સાથેના લગ્નનો અંત આણ્યો હતો,. તો બીજી તરફ બોલિવૂડમાં શેહનાઈઓ […]

અભિનેત્રી કરીના કપૂર નખ ચાવે છે,તો આમિર ખાનને નથી ગમતું ન્હાવાનું, સ્ટાર્સની આવી આદતો જાણીને તમને લાગશે નવાઈ

કરી કપૂરને નખ ચાવવાની આદત છે આમિર ખાનને નથી ગમતું ન્હાવાનું બોલિવૂડ સ્ટાર્સની પણ છે સામાન્ય માણસની જેવી જ આદતો મુંબઈઃ- આપણામાંથી ઘણા લોકોને અલગ અલગ આદત હોય છે, જેમ કે કોઈને ન્હાવાનું ગમતું નથી, તો કોઈ નવરા હોઈ વિચારમાં બેઠા હોય તો દાંતમાં આંગળી દબાવીને નખ ચાવતું હોય છે. તો વળી કોઈ આમ જ […]

મિસ્ટર પરફેક્ટનિસ્ટ અને ટીમ પર ‘લાલસિંહ ચઢ્ઢા’ના શૂટિંગ વખતે પ્રદુષણ ફેલાવાનો આરોપઃસોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

ફિલ્મ લાલ ચઢ્ઢાના શૂટિંગ વખતે પ્રદુષણ ફેલાવવાનો લાગ્યો આરોપ પ્રદુષણ ફેલાવવા બાબતે આમિરખાન થઈ રહ્યા છે ટ્રોલ   મુંબઈઃ અભિનેતા આમિરખાન મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા છે, જો કે આ પરફેક્ટનિસ્ટ હાલ વિવાદમામં સપડાયા છે, સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે, અને કારણ એ છે કે તેમની અપકમિંગ મોસ્ટ એવેઇટેડ ફિલ્મ લાલ સિંહ […]

આમિર ખાનના તલાક બાદ દિકરી આઈરા એ ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરી, જાણો શું કહ્યું આઈરા એ કે પોસ્ટ થઈ રહી છે વાયરલ

આમીરના તલાક બાદ દિકરી આઈરાએ પોસ્ટ શેર કરી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ   મુંબઈઃ-  બોલિવૂડમાં મિસ્ટર પરફેક્ટનિસ તરીકે જાણીતા બનેલા આમીરખાને તેમની પત્ની કિરણ રાલ સાથે શનિવારના રોજ છૂટાછેડા લઈને તેમના ચાહકોને આશ્ચર્ચમાં મૂક્યા હતા, તેમના તલાકને લઈને અનેક લોકો  દુખી થયા તો કેટલાક લોકોએ તેમના આ નિર્ણયને માન આપ્યું, આ કપલે જુદા […]

અભિનેતા આમિર ખાન અને કિરણ રાવ અલગ  થયાઃ 15 વર્ષના લગ્નજીવનનો આવ્યો  અંત, કહ્યું, ‘નવા સફરની શરુઆત’

આમિર ખાન અને કિરણ રાવે લીધા છૂટાછેડા 15 વર્ષના લગ્ન જીવનનો આવ્યો અંત બન્ને રાજીખુશીથી એક બીજાથી થયા અલગ મુંબઈઃ- બોલિવૂડના જાણીતા અભિનેતા અને મિસ્ટર પરફેક્ટ્નિસ્ટથી જાણીતા એવા આમિર  ખાન અને કિરણ રાવ લગ્ન જીવનના 15 વર્ષ પછી અલગ થઈ ગયા છે. તેમણે સત્તાવાર નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે.એકબીજાની સહમતિથી તેઓએ છૂટાછેડા […]

અભિનેતા આમિર ખાને તેની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચડ્ડા’નો નવા લૂકમાં વીડિયો કર્યો શેર, ફિલ્મ ‘લગાન’ના 20 વર્ષ પુરા થતા ચાહકોનો માન્યો આભાર

નોઆમિરખાનનો લાલ સિંહ ચડ્ડાનો નવો લૂક વાયરલ લગાન ફિલ્મને થયા 20 વર્ષ પુરા આમિર ખાને ચાહકોનો પણ આભાર માન્યો દેશભરમાં કોરોનાના કારણે અનેક પાબંધિઓ લગાવવામાં આવી હતી ,જેની ખાસ અસર મનોરંજન જગત પર પડેલી જોવા મળી હતી, ત્યારે લોકડાઉન અનલોક થતા ફિલ્મોનું શૂટિંગ ફરી શરૂ થઈ ચૂક્યું  છે. આવી સ્થિતિમાં આમિર ખાન તેની અપકમિંગ ફિલ્મ […]

ફિલ્મ અભિનેતા આમીરખાન આ કારણોસર નથી બનતા એવોર્ડ ફંકશનનો હિસ્સો

મુંબઈઃ ઘણીવાર બોક્સ ઓફિસ ઉપર મોટા બેનરની બે ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળે છે. આ ટક્કરમાં એક ફિલ્મને ફાયદો થાય છે જ્યારે અન્ય ફિલ્મને ભારે નુકસાન થાય છે. સની દેઓલ અને આમિર ખાન બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા અભિનેતા મનાય છે. ઘણીવાર બંને અભિનિતાઓની ફિલ્મોની ટક્કર જોવા મળે છે અને બંને વિજયી થાય છે. આ બંને […]

બોલિવૂડમાં પરફેક્ટનિસ્ટથી જાણીતા આમિરખાને સોશિયલ મીડિયાને કહ્યું ટાટા-બાય બાય, પોતાના બર્થડે પર લાસ્ટ પોસ્ટ કરીને લોકોને જાણ કરી

આમિરખાને સોશિયલ મીડિયાને કહ્યું બાય બાય બર્થડે પર કરી લાસ્ટ પોસ્ટ તેમના ચાહકોનો માન્યો હતો આભાર મુંબઈ – આમિર ખાને પોતાના જન્મ દિવસ વખતે એક ખાસ જાહેરાત કરી હતી, તેમણે કહ્યું હતું કે,તેઓ સોશિયલ મીડિયા છોડી દેશે અને તેમના કાર્ય પર વધુ કેન્દ્રિત કરશે અને હંમેશની જેમ પોતાને પણ તેમના જન્મદિવસ પર તમે સમર્પિત રહીશું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code