1. Home
  2. Tag "AAP MP"

‘આપ’ના સાંસદ સ્વાતિ માલીવાલે આખરે મૌન તોડ્યું, વિભવ કુમાર સામે ફરિયાદ નોંધાવી

નવી દિલ્હીઃ આપના સાંસદ સ્વાતિ માલીવાલે તેમની સાથે થયેલી ગેર વર્તણૂક અંગે આખરે મૌન તોડ્યું છે અને મોડી રાતે વિભવ કુમાર સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે, વિભવ કુમારે તેમને માર માર્યો હતો. આ અંગે દિલ્હી પોલીસે વિભવ કુમાર સામે સ્ત્રી મર્યાદાને ઠેસ પહોંચાડવા સહિતની કલમ સાથે FIR નોંધી છે. […]

જેલમાંથી બહાર આવશે AAP સાંસદ સંજય સિંહ, સુપ્રીમ કોર્ટે જામીન પર મુક્ત કરવા કર્યો આદેશ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને દારૂ ગોટાળાના આરોપી સંજય સિંહ હવે જેલમાંથી બહાર આવી શકે છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે દારૂ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને જામીન આપવામાં આવે. જણાવવામાં આવે છે કે મામલાની સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું છે કે સંજય સિંહને જામીન આપવાથી તપાસ એજન્સીને કોઈ વાંધો […]

દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહના રિમાન્ડ પુર્ણ થતા કોર્ટમાં રજુ કરાયાં, વધુ 3 દિવસના રિમાન્ડ મંજુર કરાયાં

નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં AAP સાંસદ સંજય સિંહને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ કોર્ટમાં સંજય સિંહના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહના 13મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. EDએ કોર્ટમાં કહ્યું કે લાંચ માંગવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code