1. Home
  2. Tag "Abhishek Bachchan"

ઐશ્વર્યા બચ્ચનને લગ્ન માટે પ્રપોઝ કરનાર પ્રશંસકને અભિષેકે આપેલા જવાબનો વીડિયો વાયરલ

દિલ્હીઃ ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનો વર્ષ 2010ના કાન્સ ફિલ્મ ફેસ્ટીવલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. જેમાં એક પ્રશંસકે ઐશ્વર્યા રાયને લગ્ન માટે પ્રપોઝ કરતું પ્લેયકાર્ડ બતાવ્યું હતું. તે સમયે અભિષેકએ આગવા અંદાજમાં પ્રશંસકને આપેલા જવાબને લોકો પસંદ કરી રહ્યાં છે. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના પુત્ર અને ફિલ્મ અભિનેતા અભિષેકનું […]

અમિતાભ કરતા પણ સારા અભિનેતા કહેનારા ચાહકને અભિષેક બચ્ચને આપ્યો આવો જવાબ

મુંબઈઃ તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થયેલા ધ બિગ બુલ ફિલ્મમાં અભિષેક બચ્ચનના અભિનયના ચારેય તરફ વખાણ થઈ રહ્યાં છે. દરમિયાન એક ચાહકે અભિષેક બચ્ચનને અમિતાભ બચ્ચન કરતા પણ વધારે સારા અભિનેતા કહ્યાં હતા. જેની સામે અભિષેક બચ્ચને તેમનો આભાર માનીને કહ્યું હતું કે, અમિતાભ બચ્ચન સાથે કોઈની સરખામણી ના થઈ શકે. બોલીવુડના શહેનશાહ મનાતા […]

બિગ બુલ સ્ટાર અભિષેક બચ્ચન સાથેની તુલના બાબતે શું કહ્યું પ્રતિક ગાંધીએ જાણો

મુંબઈઃ અભિષેક બચ્ચન સ્ટાર ફિલ્મ ધ બિગબુલ તાજેતરમાં રિલીઝ થઈ છે અને દર્શકોને પસંદ પણ આવી રહી છે. આ ફિલ્મમાં તેમણે હર્ષદ મહેતાનો રોલ કર્યો હતો. ફિલ્મ રિલીઝ થયા બાદ ક્રિટિક અને દર્શકો તેમની અદાકારીની તુલના વેબ સિરીઝ સ્કેમ 1992માં હર્ષદ મહેતાની ભૂમિકા ભવનારા ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધી સાથે કરી રહ્યાં છે. જો કે, આ […]

અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ઘ બિગ બુલ’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ – યૂઝર્સ ફિલ્મને ‘સ્કેમ 1992’ સાથે કરી રહ્યા છે કમ્પેર

અભિષેક બચ્ચનની ફિલ્મ ઘ બિગ બુલ ઓનલાઈન રિલીઝ દર્શકો તરફથી મળી રહ્યા છે મિક્સ રિવ્યૂ મુંબઈ – અભિનેતા અભિષેક બચ્ચનની  ફિલ્મ ‘ધ બિગ બુલ’ ધ બિગ બુલ’ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લેસ હોસસ્ટાર પર રિલીઝ થઇ ચુકી છે.  આ ફિલ્મમાં 1992 ના સૌથી મોટા કૌભાંડની કહાનિ દર્શાવવામાં આવી છે, જેમાં અભિષેક બચ્ચને હેમંત શાહનો રોલ પ્લે […]

‘ધ બિલ બુલ’માં હેમંત શાહના રોલમાં અભિષેક બચ્ચન દર્શકોના દિલમાં છવાયાં

મુંબઈઃ અભિષેક બચ્ચન સ્ટારર ‘ધ બિગ બુલ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થતાની સાથે જ દર્શકોને ખુબ જ પસંદ આવી છે. એટલું જ નહીં ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચનનો હેમંત શાહનો અભિનય દર્શકોને ખુબ જ પસંદ આવ્યો છે. 90ના દાયકામાં બિગ બુલ તરીકે ઓળખાતા હર્ષદ મહેતાના જીવન ઉપર બનેલી મનાતી આ ફિલ્મમાં તમામ અભિનેતાઓએ પોતાના પાત્રને યોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code