1. Home
  2. Tag "Abu Road"

આબુરોડ નજીક બનાસનદીમાં નહાવા પડેલા ત્રણ બાળકોના ડુબી જતા મોત

પોલીસે તરવૈયાઓની મદદથી શોધખોળ કરતાં નદીમાંથી મૃતદેહ મળ્યા બાળકો ક્રિકેટ રમવા ગયા બાદ નહાવા માટે બનાસનદીમાં પડ્યા હતા, મૃતક ત્રણ બાળકોમાં બે સગાભાઈઓના મોતથી અરેરાટી પ્રસરી ગઈ પાલનપુરઃ શહેર નજીક આવેલા રાજસ્થાનના આબુરોડ પાસેની બનાસનદીમાં નહાવા ગયેલા બે સગાભાઇ સહિત ત્રણ બાળકોના ડૂબી જતા મોત થયા હતા. બાળકો ક્રિકેટ રમવા ગયા પછી ઘરે પરત ન […]

આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

અમદાવાદઃ ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતોમાં આજે જોધપુરથી ચાલતી જોધપુર-સાબરમતી એક્સપ્રેસ અને 18 ડિસેમ્બરના રોજ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવશે. આ ઉપરાંત આજે લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ લાલગઢથી 2.00 વાગે અને ભગત કી […]

આબુરોડના હનુમાન ટેકરી પાસે હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

પાલનપુરઃ પાલનપુર આબુરોડ પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જુદા જુદા અકસ્માતના બે બનાવો બન્યા હતા જેમાં પાલનપુરના હાથીદરા નજીક યાત્રાળુઓની મીની બસ પલટી ખાઈ જતાં 10 યાત્રિકોને ઈજાઓ થઈ હતી. જ્યારે અકસ્માતના બીજા બનાવ આબુ રોડ પર સર્જાયો હતો. જેમાં એક કાર અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે  બે […]

બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી હૃદયમોહિનીજીનું નિધન

અમદાવાદઃ ગુજરાત નજીક આબુ રોડ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલયના વડા રાજયોગિની દાદી હૃદયમોહિનીજીનું 93 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને આબુ રોડ સ્થિત શાંતીવન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code