ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે મેલબોર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ સ્વીકાર્યું
નવી દિલ્હીઃ મેલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC) એ જાહેરાત કરી છે કે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે તેનું માનદ ક્રિકેટ સભ્યપદ સ્વીકાર્યું છે. MCC ની સ્થાપના 1838 માં કરવામાં આવી હતી અને તે ઓસ્ટ્રેલિયાની સૌથી જૂની સ્પોર્ટિંગ ક્લબમાંની એક છે.તે આઇકોનિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ના સંચાલન અને વિકાસ માટે પણ જવાબદાર છે, જે હાલમાં ભારત અને […]