તમિલનાડુ: તિરુપપુરમાં કાર અને ડીઝલ ટેન્કર વચ્ચે અકસ્માત, છ લોકોના મોત
તિરુપુર, 11 જુલાઈ 2026: તમિલનાડુના તિરુપુર જિલ્લામાં ઉથુકુલી નજીક એક કાર અને ડીઝલ ટેન્કર લોરી વચ્ચે સામસામે થયેલી ટક્કરમાં એક જ પરિવારના છ સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને સરકારી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યો સંબંધીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે […]


