1. Home
  2. Tag "accident between four vehicles"

ડીસામાં બનાસ પુલ નજીક ચાર વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, પાલનપુરમાં હીટ એન્ડ રન

ડીસા, 22 જાન્યુઆરી 2026:  બનાસકાંઠાના ડીસા નજીક બનાસ પુલ પર આજે વહેલી સવારે ધુમ્મસના કારણે ચાર વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, દૂધનું ટેન્કર અને ઈકોકાર વચ્ચે અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર રોડ […]

કચ્છમાં ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત, બેના મોત

વાહનો એકબીજા સાથે અથડાયા બાદ આગ લાગતા એક વર્ષના બાળક દાઝી જતા મોત ચારેય વાહનોના અકસ્માત બાદ બ્લાસ્ટ થયો હતો દંપત્તીને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત મોડી રાતે ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લીધે ચારેય વાહનોમાં આગ […]

સુરતના કોસંબા નજીક હાઈવે પર ચાર વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, એકનો હાથ કપાયો

સિમેન્ટ ભરેલા ત્રણ ટ્રેલર અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત લકઝરી બસના પ્રવાસી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા સુરતઃ  અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. ત્યારે કોસંબા નજીક સિમેન્ટ ભરેલા ત્રણ ટ્રેલર અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મત્યુ નિપજ્યુ નહોતું પણ લકઝરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code