1. Home
  2. Tag "accident between private bus and Bolero"

જામનગર- ખંભાળિયા હાઈવે પર ખાનગી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું મોત

જામનગરઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર-ખંભાળિયા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જામનગર-ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી નજીક ગાગવા પાસે ખાનગી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરોમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code