ગોધરા નજીક હાઈવે પર બે લકઝરી બસ વચ્ચે અકસ્માત, બે મહિલાના મોત, 15ને ઈજા
રાજકોટથી એમપી જઈ રહેલી લકઝરી બસને નડ્યો અકસ્માત, દિવાળી માટે વતન જઈ રહેલા લોકો અકસ્માતનો ભોગ બન્યા, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો ગોધરાઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે, ત્યારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગોધરા નજીક કંકુથાભલા પાસે ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ખાનગી લક્ઝરી બસો વચ્ચે થયેલા આ […]


