અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, એન્જિનોને ઈંધણ સપ્લાઈ ન થતા દૂર્ઘટના સર્જાઈ
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ બહાર આવ્યો છે. જેમાં 12મી જૂને થયેલા વિમાન દુર્ઘટનાનું કારણ બહાર આવ્યું છે. આ લગભગ 15 પાનાનો રિપોર્ટ છે. જેમાં વિમાન દુર્ઘટના સાથે સંબંધિત બધાયે એન્ગલ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે AAIB રિપોર્ટ શું કહે છે? અમદાવાદમાં 12મી જૂન 2025 ને મંગળવારે થયેલા વિમાન દુર્ઘટનાનો […]