1. Home
  2. Tag "accident"

અમદાવાદના સિન્ધુભવનરોડ પર બાઈક ઓડીકાર પાછળ અથડાતા બે યુવાનો ઘવાયા

• બન્ને બાઈક સવારોને બેભાનાવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા • ફુલસ્પિડમાં બાઈક રસ્તો ક્રોસ કરતી કાર સાથે અથડાઈ • પોલીસે કારચાલકની ફરિયાદ લઈને બાઈકચાલક સામે ગુનોં નોંધ્યો અમદાવાદઃ શહેરના સિંધુભવન રોડ પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પૂરફાટ ઝડપે બાઈક કાર સાથે અથડાતા બાઈકસવાર બન્ને યુવાનોને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતનો બનાવ ગઈ રાત્રે 10 […]

રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી હતી, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું હતું કે, “રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર […]

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર કન્ટેનર ડીઝલ ભરેલા ટેન્કર સાથે અથડાતા લાગી આગ

ટેન્કરમાંથી ડીઝલ ઢોળાયા પછી અડધો કલાક બાદ આગ લાગી, 60 લીટર​​​​​​​ ફોર્મ, 9 હજાર લીટર પાણીની મારો, 2 કલાકે આગ પર કાબુ આવી હાઈવે બંધ કરીને ઢોળાયેલા ડીઝલ પર રેતી પાથરવામાં આવી ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો હવે રોજિંદા જોવા મળી રહ્યા છે. ભચાઉ-ગાંધીધામ વચ્ચે નેશનલ હાઈવે પર કન્ટેનર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો […]

ભાવનગર નજીક હાઈવે પર ડમ્પર પાછળ ખાનગી લકઝરી બસ અથડાતા 6નાં મોત

લકઝરી બસના 20થી વધુ પ્રવાસીઓને હોસ્પિટલ ખસેડાયા, લકઝરીના બસચાલકને રોડ સાઈડ પર પાર્ક કરેલું ડમ્પર દેખાયું નહીં, મેયર સહિત ભાજપના નેતા હોસ્પિટલ દોડી ગયા ભાવનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ ભાવનગરના ત્રાપજ નજીક ડમ્પર અને લકઝરી બસ વચ્ચે સર્જાયો હતો. ભાવનગરના  ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી […]

મુંબઈના કુર્લામાં બેસ્ટની બસે અકસ્માતની હારમાળા સર્જી, સાતના મોત

મુંબઈઃ મુંબઈના કુર્લા વિસ્તારમાં બેસ્ટની બસ કાબૂ બહાર ગઈ હતી અને ઘણા લોકોને ટક્કર મારી હતી. જેમાં 7 વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 25 ઘાયલ છે. રાત્રે મુંબઈના કુર્લા વિસ્તારમાં બેસ્ટની બસ કાબૂ બહાર ગઈ હતી અને ઘણા લોકોને ટક્કર મારી હતી. જેમાં 4ના મોત થયા હતા. જ્યારે 25 ઘાયલ થયા હતા. અકસ્માત […]

જામનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવ, ટેન્કર પાછળ કાર અથડાતા ઉદ્યોગપતિનું મોત,

ધ્રોળ નજીક ઉદ્યોગપતિ પિતા-પૂત્રને નડ્યો અકસ્માત, બીજો અકસ્માતનો બનાવ કાલાવડ નજીક સર્જાયો, આઈસરે સ્કૂટરને ટક્કર મારતા બે મહિલાને ઈજા જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અકસ્માતના વધુ બે બનાવો બન્યા હતા. જેમાં અકસ્માતનો પ્રથમ બનાવમાં ઉદ્યોગકાર પિતા પુત્ર રાજકોટથી જામનગર આવી રહ્યા હતા, તે દરમિયાન ધ્રોળ નજીક ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં […]

ગાંધીનગરના અડાલજ નજીક 14 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં વૃદ્ધાનું મોત

ભાટથી ઈન્દિરાબ્રિજ તરફ જતા રોડ પર એસટી બસની અડફેટે વૃદ્ધાને ઈજાઓ થઈ હતી, વદ્ધાને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, અડાલજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ભાટથી ઇન્દીરાબ્રીજ તરફ જતા કનોરીયા હોસ્પિટલ સામેના મેઇન રોડ પર બારેક દિવસ અગાઉ એસ.ટી બસની ટક્કરથી અજાણી રાહદારી […]

કેરળમાં કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત

બેંગ્લોરઃ કેરળના અલપ્પુઝામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યુવાનોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, રાત્રે એક કાર અને KSRTC બસ વચ્ચે ટક્કર થઈ હતી. જેના કારણે કારમાં મુસાફરી કરી રહેલા પાંચ યુવકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના કાલારકોડ પાસે રાત્રે લગભગ 10 વાગ્યે થઈ હતી. મૃતક સરકારી મેડિકલ કોલેજનો એમબીબીએસ […]

રિષભ પંતે અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ બચાવનાર બે વ્યક્તિઓને આપી ખાસ ભેટ

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો 2022માં કાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની કારમાં પણ આગ લાગી હતી. પરંતુ તેને બે લોકોએ બચાવી લીધો હતો. પંત એ લોકોને હજુ ભૂલ્યા નથી. તેમનો જીવ બચાવનાર બંને લોકોને તેમણે ખાસ ભેટ આપી હતી. તેણે બે સ્કૂટર ભેટમાં આપ્યા હતા. પોતાનો જીવ […]

જામનગરમાં નવી કાર ખરીદવા નીકળેલા સાળા-બનેવીનું અકસ્માતમાં મોત

જામનગરના ઠેબા ચોકડી પાસે ઈકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, બનાવની જાણ થતાં જ પોલીસ દોડી આવી, ઈકોકારના ચાલક સામે ગુનોં નોંધાયો જામનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાલાવડના વતની સાળા-બનેવીના મોત નીપજ્યા હતા.  કાલાવાડથી નવી કારની ખરીદી માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code