WhatsApp દ્વારા બેંક એકાઉન્ટ બેલેન્સ કેવી રીતે ચેક કરવું,જાણો અહીં રીત
હવે WhatsApp પર પણ બેંક એકાઉન્ટ બેલેન્સ થશે ચેક અહીં જાણો બેલેન્સ ચેક કરવાની રીત બસ આટલું જ કરતા દેખાશે બેલેન્સ વોટ્સએપથી તમે થોડી જ સેકંડમાં તમારા બેંક બેલેન્સની વિગતો મેળવી શકો છો.કંપનીએ WhatsApp પેમેન્ટ માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે હાથ મિલાવ્યો હતો.આ અંતર્ગત 227 થી વધુ બેંકોનો સપોર્ટ ઉપલબ્ધ છે. યુઝર્સને WhatsApp […]