જયપુરમાં કોંગ્રેસની હિસાબ માંગો રેલી બની ઉગ્ર, પોલીસે વોટર કેનનનો કર્યો ઉપયોગ
જયપુર, 10 ઓગસ્ટ 2026: રાજસ્થાનની રાજધાની જયપુરમાં નગર નિગમની કાર્યપ્રણાલી અને શહેરી વ્યવસ્થાઓ સામે કોંગ્રેસ દ્વારા આયોજિત ‘હિસાબ માંગો રેલી’ સોમવારે એક શક્તિશાળી અને આક્રમક વિરોધ પ્રદર્શનમાં ફેરવાઈ ગઈ હતી. નગર નિગમના ઘેરાવ માટે પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ પોલીસ સુરક્ષાના બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે તણાવ સર્જાયો […]


