1. Home
  2. Tag "accused"

પંચમહાલમાં તોફાનોના કેસમાં 22 આરોપીઓનો પુરાવાના અભાવે છુટકારો

પંચમહાલ :ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની અદાલતે રાજ્યમાં 2002ના ગોધરા હત્યાકાંડ પછી સર્જાયેલા તોફાનોના કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. બનાવના દિવસે તોફાની ટોળાએ બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાના કરી હતી. તેમજ તેમની તોડફોડ કરીને મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું […]

હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં પકડાયેલા નજર મોહમ્મદનું પાકિસ્તાન કનેકશન ખૂલ્યું

ભોપાલઃ મેરઠમાં સોશિયલ મીડિયા ઉપર હિન્દુ દેવી-દેવતાઓને લઈને અયોગ્ય પોસ્ટ કરીને ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં પોલીસે ઝડપેલા નજર મોહમ્મદ ઉર્ફે બાદશાહનો એક પાકિસ્તાની નાગરિક સાથેનો ફોટો વાયરલ થતા ખળભળાઠ મચી ગયો પાકિસ્તાની શક્સના હાથમાં એકે-47 રાઈફલ જોવા મળે છે. જેથી આ અંગે પણ પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મેરઠના ભાવનપુર વિસ્તારમાં રહેતો […]

ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

અમદાવાદઃ ગોધરા સાબરમતી ટ્રેનકાંડના આરોપી રફીક ભટુકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સ્પેશ્યલ કોર્ટે આરોપી સામેના પુરાવા અને સાક્ષીઓની જુબાની આધારે કેસમાં તકસીરવાન ઠેરવ્યો છે. વર્ષ 2002થી નાસતો ફરતો આરોપી રફીક ભટુક 19 વર્ષ બાદ ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં ઘરે આવતાં પોલીસે ઝડપી લીધો હતો. ટ્રેનકાંડ 2002 ના ગોધરા રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં […]

આરોપીઓને ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી અમને શાંતિ નહીં મળેઃ કન્હૈયાલાલનો પરિવાર

જયપુરઃ ઉદેયપુરમાં કન્હૈયાલાલ નામના શ્રમજીવીની ઘાતકી હત્યાના કેસમાં સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. બીજી તરફ આરોપીઓને મોતની સજાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન મૃતક કન્હૈયાલાલના દીકરાએ કહ્યું હતું કે, આરોપીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી અમને શાંતિ નહીં મળે. સુત્રોના જણાવ્યા અનુસાર કન્હૈયાલાલની હત્યા બાદ અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી […]

ઉત્તરપ્રદેશમાં હિંસાના કેસમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે ના આપ્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રમખાણોના આરોપીઓની સંપત્તિ પર ચાલતા બુલડોઝર પર હાલમાં કોઈ પ્રતિબંધ નથી. જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં નોટિસ જારી કરી હતી, પરંતુ બુલડોઝરની કાર્યવાહીને રોકવા માટે કોઈ આદેશ આપ્યો નથી. આ મામલે આગામી સપ્તાહે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે દાવો કર્યો હતો કે […]

જહાંગીરપુરી હિંસાઃ વહીવટી તંત્રએ આરોપીઓની ગેરકાયદે મિલકત સામે એકશન શરૂ કર્યુ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જ્યંતીના દિવસે થયેલી હિંસાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઉત્તર દિલ્હી નગર નિગમ દ્વારા હિંસાના આરોપીઓની ગેરકાયદે સંપતિ ઉપર બુલડોઝર ફેરવાનો નિર્ણય લીધો હતો. તેમજ 1500 પોલીસ જવાનોને તૈનાત કરીને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરીનો પ્રારંભ […]

CM યોગી-પોલીસનો ગુનેગારોમાં ખોફ: બળાત્કાર કેસના આરોપીનું દયાની વિનંતી સાથે આત્મસમર્પણ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગુનેગારોને બુલડોઝરનો ડર સતાવવા લાગ્યો છે. ગુનેગારો સામે પોલીસની કાર્યવાહીની અસર પણ જોવા મળી રહી છે. બીજી વખત સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની યોગી આદિત્યનાથ સરકારે ગુનાખોરી પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પોલીસ ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે જેથી અસામાજીક તત્વોમાં ભય ફેલાયો છે. પોલીસની કાર્યવાહીથી ગભરાઈને, બળાત્કારનો ઈનામી ગુનેગાર […]

મહારાષ્ટ્રઃ લોકઅપનું તાળુ અને સળિયા તોડ્યા વિના આરોપી થયો ફરાર, પોલીસ પણ ચોંકી ઉઠી

મુંબઈઃ મહારાષ્ટ્રના પુણેમાં એક ચોર લોકઅપમાંથી ગાયબ થવાની ચર્ચાઓ વહેતી થઈ છે. લોકઅપમાં બંધ આરોપી તાળુ અને જેલના સળિયા તોડ્યા વિના ફરાર થઈ જાય છે. પુણેની જેલમાંથી એક આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપી જેલના તાળા અને સળિયા તોડ્યા વિના ફરાર થઈ જતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ […]

અમદાવાદ નજીક લાખોની પ્લાસ્ટિકની સીટ સાથેનો ટ્રક લઇને ફરાર થયેલા આરોપીઓ ઝડપાયા

અમદાવાદ : શહેર નજીકના અસલાલીમાંથી પાર્કિંગમાં પડેલી ટ્રક સહિત લાખોની પ્લાસ્ટિક સીટ ચોરીના મામલામાં અસલાલી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. અસલાલી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનની ટ્રકો પાર્ક થતી હોય છે. થોડા મહિના અગાઉ આ જ રીતે એક ટ્રક પાર્ક થઇ હતી. જે ટ્રકમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ હતો અને આ લાખો રૂપિયાનો મુદ્દામાલ કલોલથી […]

મધ્યપ્રદેશઃ જાહેર સ્થળો ઉપર ડમી ટાઈમબોમ્બ મુકીને ભયનો માહોલ સર્જનારી ગેંગ ઝબ્બે

ભોપાલઃ રીવા પોલીસે ડમી ટાઈમ બોમ્બ મૂકીને ગભરાટ ફેલાવનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી મિકેનિકલ એન્જિનિયર છે અને આ ટોળકી છેલ્લા 6 વર્ષથી તેઓ અલગ-અલગ વિસ્તારોમાં ડમી બોમ્બ મૂકીને ભય ફેલાવતા હતા. એકલા રીવામાં જ છેલ્લા 15 દિવસમાં 5 જગ્યાએ આ ડમી બોમ્બ મુક્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આરોપીઓને રોજગારી નહીં મળતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code