ભારતે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી
નવી દિલ્હીઃ મેક ઇન ઇન્ડિયા પહેલની શરૂઆત થઈ ત્યારથી ભારતે 2023-24 માં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી છે, જે વિક્રમી એક લાખ 27 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય 174 ટકા વધ્યું છે, જે 2014-15 માં 46 હજાર 429 કરોડ રૂપિયા હતું. મંત્રાલયે […]