ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: 12 મહત્વના સાયબર કેસ ઉકેલાયા
છેલ્લા 15 દિવસમાં ચાર મહાનગરોની સાયબર ટીમે મહત્વના કેસ ઉકેલી દીધા ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના ભેજાબાજોને ગુજરાત પોલીસે ઝડપી પાડ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા ગાંધીનગરઃ સાયબર ક્રાઇમ એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે […]