અમદાવાદમાં ગંદકી કરનારા વેપારીઓ સામે મ્યુનિની કાર્યવાહી, કન્સ્ટ્રક્શન સાઈટને 50,000નો દંડ
અમદાવાદઃ મ્યુનિ. કમિશનરની સુચના બાદ અએમસી દ્વારા શહેરમાં સ્વચ્છતા અને ગેરકાયદેસર દબાણો દુર કરવા કડક કાર્યવાહી આવી રહી છે. જેમાં ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ- ટીડીઓ વિભાગ દ્વારા ગોતા વોર્ડમાં એસજી હાઇવે પર આવેલી એક કન્સ્ટ્રકશન સાઈટ પર ગ્રીન નેટ અને સેફ્ટી નેટ નહીં લગાવવા તેમજ બેરીકેડ ન હોવા બદલ 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ […]