1. Home
  2. Tag "Action Mode"

ઈસ્લામિક સ્ટેટ મોડ્યુલ પર NIA એક્શન મોડમાં, 16 સ્થળો પર દરોડા પાડ્યા

એનઆઈએએ ઇસ્લામિક સ્ટેટ મોડ્યુલ વિશે કડકતા દર્શાવી છે અને 16 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ તપાસ આઇએસઆઈએસના મોડ્યુલ સામે કરવામાં આવી રહી છે, જેના હેઠળ યુવાનોને કટ્ટરવાદ તરફ ધકેલી દેવામાં આવી રહ્યા છે. ઇસ્લામિક રાજ્યમાં કેરળના યુવાનો, તમિળનાડુની ભરતી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફક્ત આ જ નહીં, છેલ્લા કેટલાક વર્ષોમાં, લગભગ 20 […]

અમિતાભ બચ્ચન અને પ્રભાસ એક્શન મોડમાં જોવા મળ્યા, ‘કલ્કી 2898 એડ’નું અદભૂત ટ્રેલર બહાર આવ્યું

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન આ દિવસોમાં તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ કલ્કી 2898 એડ માટે ચર્ચામાં છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર ગઈકાલે એટલે કે સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. હવે ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને ઉત્તેજના વધી ગઈ છે. સ્ટાર કાસ્ટના પાત્રો […]

હનુમાન જ્યંતિને લઈને મોદી સરકાર એક્શન મોડમાં, રાજ્યો માટે એડવાઈજરી જાહેર કરી

નવી દિલ્હીઃ રામનવમીના પાવન પર્વ ઉપર બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં કટ્ટરપંથીઓએ આચરેલી હિંસાના ઘેરા પડઘા પડ્યાં છે. દરમિયાન ગૃહ મંત્રાલયે હનુમાન જયંતિની તૈયારીઓને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી છે. જે અનુસાર રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈપણ પરિબળ પર નજર રાખવા માટે કહેવામાં […]

અમદાવાદમાં ઈદના તહેવારોમાં કોઈ બનાવ ન બને તે માટે શહેર પોલીસ એક્શન મોડમાં

અમદાવાદઃ રમઝાન ઈદ અને પરશુરામ જયંતિના તહેવારોની ઉજવણી શહેરમાં શાંતિપૂર્વક થાય તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવે છે. જેમાં ફૂટ પેટ્રોલિંગથી લઈને આકાશી ડ્રોન દ્વારા નજર રાખવાની તૈયારી કરી દેવામાં આવી છે. આ સમગ્ર તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આઈજી લઈને સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ […]

ગુજરાત ભાજપ ચૂંટણી માટે એક્શન મોડમાં, 182નો ટાર્ગેટ પુરો કરવા વન ડે વન ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામનો પ્રારંભ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપે ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મિશન 182ને પાર પાડવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ એક્ટિવ થઈ ગયા છે અને પાટીલ તાપીના વ્યારા પહોંચ્યા હતા. જ્યાં તેમણે વન ડે વન ડિસ્ટ્રિક્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code