ગાંધીનગરમાં એક્ટિવા સ્કૂટર બેરિકેટ સાથે અથડાતા સુદાનના યુવાનનું મોત
ગાંધીનગર, 10 માર્ચ, 2026: Youth dies after Activa scooter crashes into barricade શહેરમાં ઈન્દ્રોડા ગામના કટ પાસે પૂરફાટ ઝડપે એક્ટિવા સ્કૂટર બેરીકેટ સાથે અથડાતા સુદાન દેશના એક્ટિવાચાલક યુવાનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક યુવક મૂળ સુદાનનો રહેવાસી હતો. તે ગાંધીનગરની કોઈ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની […]


