છેતરપિંડીના કેસમાં અભિનેતા ધર્મેન્દ્રની મુશ્કેલી વધી, કોર્ટે સમન્સ પાઠવ્યું
નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે ગરમ ધરમ ધાબા ફ્રેન્ચાઇઝી સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બેને સમન્સ પાઠવ્યા છે. એડવોકેટ ડીડી પાંડેએ જણાવ્યું હતું કે, ન્યાયિક મેજિસ્ટ્રેટ યશદીપ ચહલે દિલ્હીના બિઝનેસમેન સુશીલ કુમારની ફરિયાદ પર 89 વર્ષીય અભિનેતા વિરુદ્ધ સમન્સ પાઠવ્યું હોવાનું જાણવા મળે છે. સુશીલ કુમારે આરોપ લગાવ્યો હતો કે, તેમને […]