સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી હોવાનું ખૂલ્યું, આરોપી 5 દિવસના રિમાન્ડ પર
મુંબઈઃ પોલીસે અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપીને બાંદ્રા કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે આરોપી મોહમ્મદ શહેઝાદને 5 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. જોકે, પોલીસે 14 દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટમાં રજૂ કરતા પહેલા, પોલીસે આરોપીનું મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી ભાભા હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવી. મુંબઈ પોલીસને શંકા છે કે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન […]