1. Home
  2. Tag "Actor"

બોલીવુડના આ અભિનેતાએ પોતાના પાત્રને ન્યાય આપવા માટે અનેકવાર પોતાના હેર સાથે કર્યાં અનેક પ્રયોગ

શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અભિનેતાના ચાહકો તેમની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં, તે “અવ્યવસ્થિત” દેખાવવાળા એક કઠોર પોલીસમેનની ભૂમિકા ભજવતો જોવા મળશે. ફિલ્મમાં શાહિદ અદ્ભુત એક્શન સિક્વન્સ પણ કરતો જોવા મળશે. શાહિદે અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં ઘણી ભૂમિકાઓ ભજવી છે અને તેણે પોતાના દેખાવ સાથે પણ […]

પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુન સામે નવી મુશ્કેલી, અભિનેતા પર પોલીસનું અપમાન કરવાનો આરોપ

અલ્લુ અર્જુનને જેટલી સફળતા પુષ્પા 2 ફિલ્મની રિલીઝ પછી મળી છે તેટલી જ તે વિવાદોમાં પણ રહ્યો છે. હવે અભિનેતા વિરુદ્ધ નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં કોંગ્રેસના નેતા તીનમાર મલ્લાનાએ પુષ્પા 2માં અલ્લુ પર પોલીસનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે તે દ્રશ્ય પર પ્રશ્નો ઉભા કર્યા છે જ્યાં અલ્લુનું પાત્ર પુષ્પા રાજ […]

જેલમાંથી છૂટ્યો એક્ટર અલ્લુ અર્જુન, કહ્યું- આ પ્રેમ માટે આભાર, તપાસમાં સહકાર આપીશ

હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને શનિવારે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તેણે બધાનો આભાર માન્યો અને કહ્યું કે હું કાયદાનું સન્માન કરું છું. જે અકસ્માત થયો તે ખૂબ જ દુ:ખદ હતો. પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં શુક્રવારે તેની ધરપકડ કરવામાં આવી […]

શ્રીદેવી સાથે ડાંસનું નામ સાંભળીને આ અભિનેતા સેટ ઉપરથી ગાયબ થઈ ગયો હતો

સની દેઓલ અને શ્રીદેવીની ‘ચાલબાઝ’ બોલિવૂડની આઇકોનિક ફિલ્મોમાંથી એક છે. ચાહકો આજે પણ આ ફિલ્મને પસંદ કરી રહ્યાં છે. તાજેતરની વાતચીતમાં દિગ્દર્શક પંકજ પરાશરે ખુલાસો કર્યો હતો કે શ્રીદેવી એક ગીત માટે ઇનોવેટિવ સ્ટેપ્સ કરવા માંગતી હતી. આવી સ્થિતિમાં સની દેઓલને ડાન્સ કરવાની જરૂર હતી અને તે એક્ટ્રેસની સામે પરફોર્મ કરતાં એટલો ડરી ગયો હતો […]

બે ફિલ્મો ફ્લોપ થતાં આ અભિનેતા બોલીવુડને કર્યું અલવિદા, હવે ચલાવે છે કરોડોની કંપની

બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું જ્યારે તેમની કારકિર્દી ફ્લોપ થઈ અને કોઈ અન્ય ક્ષેત્રમાં હાથ અજમાવ્યો. આજે અમે તમને એવા જ એક સ્ટાર વિશે જણાવીશું જેની કારકિર્દીની પ્રથમ બે ફિલ્મો ફ્લોપ રહી હતી, જેના પછી તેણે બોલિવૂડને અલવિદા કહેવાનું શ્રેષ્ઠ માન્યું હતું. પરંતુ આજે આ અભિનેતા સો કરોડ રૂપિયાની કંપની […]

સંઘર્ષના દિવસોમાં આ અભિનેતાએ રેલવે સ્ટેશન ઉપર 27 દિવસ ગુજાર્યાં હતા

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ઘણા સંઘર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી છે. આવા કલાકારોની યાદીમાં અનુપમ ખેરનો સમાવેશ થાય છે. પોતાની મહેનતના દમ પર ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવ્યું. બોલીવુડમાં તેમણે એનેક સુપરહિટ ફિલ્મ આપી ચુક્યું છે. 40 વર્ષની લાંબી કારકિર્દીમાં તેમણે ઘણી ફિલ્મો કરી છે અને મજબૂત અભિનય કુશળતા પણ સાબિત કરી છે. જો કે, […]

IFFI 2024માં ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ અભિનેતા વિક્રાંત મેસીને એનાયત

મુંબઈઃ અભિનેતા વિક્રાંત મેસીને ગોવામાં 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઇએફએફઆઇ)ના ભવ્ય સમાપન સમારંભમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મેસીએ ભારતીય સિનેમામાં અસાધારણ પ્રદાન કર્યું હતું, જેના માટે ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ આ સન્માન પ્રદાન કર્યુ હતું. વિક્રાંત મેસીએ […]

કેરળઃ કથિત બળાત્કાર કેસમાં સંડોવાયેલા મનાતા અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયા

બેંગ્લોરઃ કેરળ હાઈકોર્ટે મલયાલમ સિનેમામાં ‘MeToo’ કેસમાં અભિનેતા સિદ્દીકને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ કેરળ પોલીસ હવે અભિનેતાની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. પૂર્વ અભિનેત્રી દ્વારા તેમની સામે દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં કોર્ટે સિદ્દીકની જામીન અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ, અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયાની અટકળો વહેતી થઈ છે. પોલીસે સિદ્દીકીના […]

કેરળ: અભિનેતા અને CPI(M) ધારાસભ્ય એમ. મુકેશ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો

પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો એક રિપોર્ટ બાદ અનેક જાણીતા કલાકારો સામે લાગ્યાં ગંભીર આરોપ કોચીઃ જાણીતા મલયાલમ ફિલ્મ અભિનેતા અને શાસક માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) ના ધારાસભ્ય એમ. મુકેશ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. એક અભિનેત્રીએ મુકેશ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. મલયાલમ […]

મુંબઈમાં આમિર ખાને ખરીદ્યો લક્ઝરી એપાર્ટમેન્ટ, કિંમત જાણીને તમે પણ ચોકી જશો.

બોલિવૂડ એક્ટર આમિર ખાન રિયલ એસ્ટેટમાં રોકાણ કરતો રહે છે અને હવે તેણે નવી પ્રોપર્ટી ખરીદીને તેમાં વધારો કર્યો છે. આમિરે મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં લગભગ 9 કરોડ રૂપિયાનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આમિર ખાન પોતાની નવી પ્રોપર્ટીના કારણે ચર્ચામાં છે અહેવાલ મુજબ, આમિર ખાનના નામે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો સ્ક્વેર યાર્ડ્સ વેબસાઈટમાં નોંધાયેલા છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code