1. Home
  2. Tag "Actor"

અભિનેતા સુનીલ ગ્રોવરના દીકરાને પિતાનું આ પાત્ર બિલકુલ પસંદ નથી

દિલ્હીઃ ટીવી ઉપર કોમેડી શોમાં ક્યારેક ગુત્થી તો ક્યારેક ડો.મશહૂર ગુલાટી બનીને લોકોના ચહેરા ઉપર હાસ્ય લાવતા કલાકાર સુનીલ ગ્રોવરનો પુત્ર તેમને ગુત્થી તથા કોઈ સ્ત્રી પાત્ર ભજવતા જોવાનું પસંદ કરતો નથી. જો કે, અભિનેતાના પુત્રને મશહૂર ગુલાટીનું પાત્ર સૌથી વધારે પસંદ છે. સુનીલ ગ્રોવરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દીકરો મોહન તેમને ટીવી સ્ક્રીન […]

અભિનેતા સુનીલ ગ્રોવરએ “ધ કપિલ શર્મા શો”માં કામ કરવા મુદ્દે શું કહ્યું વાંચો

મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરને કોમેડીના બાદશાહ કહેવામાં આવે છે. બંને જ્યારે એક સાથે સ્ક્રીન ઉપર આવ્યાં છે ત્યારે કમાલ કરી દીધો છે. જો કે, બંનેની મિત્રતાને નજર લાગી ગઈ છે. એક વિવાદ પછી બંને મિત્રો અલગ થઈ ગયા છે. જો કે, બંનેના પ્રશંસકો એવું ઈચ્છે કે બંને સાથે મળીને ફરીથી કામ કરે. […]

અભિનેતા મોહિત રૈનાએ ખોટી અફવા ફેલાવનાર અભિનેત્રી સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ

મુંબઈઃ ટીવી સિરીયલ ‘દેવો કે દેવ મહાદેવ’થી ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા મોહિત રૈનાએ અભિનેત્રી સારા શર્મા સહિત ચાર લોકો સામે મુંબઈના ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ચારેય જણાએ મોહિત રૈનાના જીવને ખતરો હોવાનો દાવો કરીને સોશિયલ મીડિયામાં મોહિત બચાવો અભિયાન શરૂ કર્યું હતું. પોલીસે આ અંગે મોહિતની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. […]

નામ મેં ક્યાં રખા હૈ, નામ તો બદનામ હૈ : પ્રાણના વિલનના અભિનયથી ડરેલા લોકો સંતાનોનું નામ પણ પ્રાણ રાખતા ન હતા

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગતમાં અનેક અભિનેતાઓએ ખલનાયકનો અભિનય કરીને દર્શકોની પ્રસંશા મેળવી છે. પરંતુ ફિલ્મોમાં પ્રાણ જેવો વિલનનો રોલ કોઈ કરી શક્યું નથી. હિન્દી ફિલ્મોમાં તેઓ હીરો બનવા આવ્યાં હતા પરંતુ વિલન તરીકે જાણીતા થયાં હતા. પ્રાણનો સ્વભાવ તેમને ઓળતા લોકો વધારે પસંદ કરતા હતા. તેમને જન્મ સરકારી કોન્ટ્રાક્ટર લાલા કેવલકૃષ્ણ સિંકદના ઘરે 12મી ફેબ્રુઆરી […]

પાકિસ્તાનમાં અભિનેતા રાજ કપૂર અને દિલીપ કુમારના પૂર્વજોનું મકાન સંગ્રહાલયમાં ફેરવાશે

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગાતમાં શો મેન તરીકે જાણીતા રાજ કપૂર અને દિલીપ કુમારના પૂર્વજોનું મકાન હજુ પાકિસ્તાનના પેશાવરમાં આવેલું છે. આ બંને મકાનને ખરીદવા માટે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે મંજૂરી આપી છે, જેને સંગ્રહાલયોમાં પરિવર્તિત કરવામાં આવશે. બંને મકાનોનો પુરાતત્ત્વીય વિભાગને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. બંને મકાનોના હાલના માલિકોએ ઉંચી કિંમતની માંગણી કરી હતી. […]

દેવો કે દેવ મહાદેવ ફેમ એક્ટર મોહિત રૈનાને થયો કોરોના, હોસ્પિટલમાં કરાયા દાખલ

મહાદેવ ફેમ મોહિત રૈના કોરોના પોઝિટિવ હોસ્પિટલમાં કરાયા દાખલ મોહિતે હોસ્પિટલમાંથી શેર કર્યા ફોટો મુંબઈઃ દેવો કે દેવ મહાદેવ ફેમ એક્ટર મોહિત રૈના કોરોના વાયરસથી પોઝિટિવ જાણવા મળ્યા છે. તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોહિતે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી છે.તેમણે બે ફોટા શેર કર્યા છે. એક ફોટામાં હોસ્પિટલનો બહારનો વ્યુ છે.તો […]

સાઉથના અભિનેતા વિષ્ણુ વિશાલ અને જ્વાલા ગુટ્ટા લગ્નના તાંતણે બંધાયાં

મુંબઈઃ ભારતની જાણીતી મહિલા બેડમિંટન ખેલાડી જ્વાલા ગુટ્ટા અને સાઉથની ફિલ્મના અભિનેતા વિષ્ણુ વિશાલ લગ્નના તાંતણે બંધાયાં છે. તેમના લગ્ન હૈદરાબાદમાં યોજાયા હતા. બંનેના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. જેમાં બંને ખુશ નજરે પડે છે. સાઉથના અભિનેતા વિષ્ણુ અને જ્વાલા છેલ્લા કેટલાક વર્ષથી એક-બીજાને ડેટ કરતા હતા. તેમણે પોતોના સંબંધ અંગે બે વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code