US-ઈરાન યુદ્ધઃ અભિનેત્રી સોનલ ચૌહાણે હવે દુબઈને સલામત જગ્યા ગણાવી, કહ્યું સોરી
દુબઈ, 2 માર્ચ, 2026 – US-Iran war: Actress Sonal Chauhan – અભિનેત્રી સોનલ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએસ-ઈરાન જંગ વચ્ચે દુબઈથી તેમને ભારત પરત લાવવામાં મદદ કરવાની વિનંતી કરી હતી. જોકે, હવે તેમણે ચાહકો સાથે નવું અપડેટ શેર કરતા જણાવ્યું છે કે તે બિલકુલ સુરક્ષિત છે. એટલું જ નહીં, તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને દુબઈની […]


