આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા 1,000 થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન
મુન્દ્રા : આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ(૦૮ માર્ચ, ૨૦૨૫) પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રામાં ૧,૦૦૦ થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન કરવામાં આવ્યું. અદાણી ફાઉન્ડેશન મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે અથાક પ્રયાસ કરી રહ્યું છે. મહિલાઓને જરૂરી સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાની તકો પૂરી પાડીને ફાઉન્ડેશન તેમની સામાજિક-આર્થિક સ્થિતિ તેમજ નાણાકીય […]