નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં મજબૂત નાણાકીય કામગીરી સાથે અદાણી ગ્રીનના ઊર્જા વેચાણમાં વાર્ષિક ધોરણે 39%નો વધારો
અમદાવાદ, ૨૮ ઓક્ટોબર ૨૦૨૫: ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી પ્યોર-પ્લે રિન્યૂએબલ એનર્જી (RE) કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થતા સમયગાળા માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જે નોંધપાત્ર વૃદ્ધિ અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવે છે. નાણાકીય કામગીરી – નાણાકીય વર્ષ 26 ના બીજા અને ત્રીજા ક્વાર્ટર: […]


