1. Home
  2. Tag "adani group"

કચ્છના મુન્દ્રા ખાતે અદાણી ગૃપ દ્વારા ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલ કાર્યરત કરાઈ

ભૂજ:  કચ્છમાં પણ કોરોનાના કેસ વધતા અદાણી ગ્રુપ દ્વારા મુન્દ્રા સ્થિત અદાણી હોસ્પિટલ-મુન્દ્રા ખાતે 100 બેડની ઓક્સિજન સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ ઉપલબ્ધ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે 50 ઓક્સિજન બેડ કોવિડ ટ્રીટમેન્ટ માટે કાર્યરત કરવામાં આવ્યા છે તથા આગામી દિવસોમાં બીજા 50 ઓક્સિજન બેડ સુવિધા સાથે કોવિડ ટ્રીટમેન્ટ માટે શરૂ કરવામાં […]

“વિદ્યા-દાનમાંથી જીવન-દાન”ની નેમ, અદાણી વિદ્યા મંદિર કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે       

કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગૃપ સામેલ અદાણી ગ્રુપ અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરશે   આ કોવિડ કેર સેન્ટર પર્યાપ્ત ઓક્સિજન સહિતની સામગ્રીથી સજ્જ હશે અમદાવાદ, 30 April 2021: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની સામે શહેરની તબીબી સવલતો […]

અદાણી જૂથને દુનિયાના સૌથી મોટા સૌર ઉર્જા ઉત્પાદક તરીકેનું બહૂમાન હાંસલ થયું

મેર્કોમ કેપિટલે અદાણી જૂથને # 1ગ્લોબલ સેલર પાવર જનરેશન એસેટ ઓનર તરીકેનુ રેંકીંગ આપ્યુ છે અદાણીનો સોલાર પોર્ટફોલિયો 12.32 GWacથાય છે જે વર્ષ 2019માં અમેરિકાની કુલ સ્થાપિત ક્ષમતા કરતાં વધારે છે આટલી સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા વડે 1.4 અબજ ટન કાર્બન ડાયોકસાઈડ પેદા થતો રોકે છે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે તેનો પ્રથમ સૌર પ્રોજેકટ 2015માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code