મુન્દ્રામાં અદાણી પોર્ટ અને ઇન્ડીઅન ઓઇલ કોર્પો.ને હાથ મિલાવ્યા: ઇન્ડીઅન ઓઇલ નવા નવ ક્રુડ ઓઇલ ટાંકા બાંધશે
અમદાવાદઃ મુંદ્રા ખાતે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશને ક્રૂડ ઓઈલના તેના જથ્થામાં વધારો કરવા માટે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઇઝેડ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એપીએસઇઝેડ હસ્તકના મુન્દ્રા પોર્ટ ખાતે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન હાલના તેના ક્રૂડ ઓઈલ ટેન્ક ફાર્મનું વિસ્તરણ કરશે, આમ મુંદ્રા ઇન્ડીઅન ઓઇલ વધારાના વાર્ષિક ૧૦ મિલીઅન મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ […]