1. Home
  2. Tag "Adani ports"

અદાણી જૂથના શેરમાં શાનદાર તેજી, અદાણી પોર્ટ્સ NSEનો ટોપ ગેનર સ્ટોક!

અદાણી જૂથની વિવિધ કંપનીઓના શેર સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી સાથે આગળ વધી રહ્યા છે. NSE માં અદાણી પોર્ટ્સનો શેર ટોપ ગેઇનર બન્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરના ઉત્કૃષ્ટ પરિણામો બાદ અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રોકરેજ ફર્મ્સ આ સ્ટોકમાં વધુ તેજી […]

સૌપ્રથમ: દેશભરના અદાણી પોર્ટસ પર ‘ 5S વર્કપ્લેસ મેનેજમેન્ટ’ સિસ્ટમનો અમલ

ભારતના સૌથી મોટા કોમર્શિયલ પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સે બિઝનેસ એક્સેલેન્સમાં કાર્યદક્ષતા માટે 5S પદ્ધતિ લાગુ કરી છે. ભારત સરકાર હેઠળની નેશનલ પ્રોડક્ટીવીટી કાઉન્સીલ તરફથી કંપનીને 5S વર્કપ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમના અમલ માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સાથે જ અદાણી પોર્ટસ 5S પદ્ધતિ લાગુ કરનાર દેશભરમાં સૌપ્રથમ પોર્ટ બની ગયું છે.  તાજેતરમાં અદાણી પોર્ટ્સના સીઈઓ […]

અદાણી પોર્ટસ દ્વારા LNG ઇંધણથી ચાલતું ક્રૂડ ઓઇલ ટેન્કર લાંગરવામાં આવ્યું

અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા સૌપ્રથમ વાર LNG ઇંધણ થી ચાલતું Aframax ક્રૂડ ઓઇલ ટેન્કર જહાજ પોર્ટની SPM (સિંગલ પોઇન્ટ મૂરિંગ) ફેસિલિટી ખાતે લાંગરવામાં આવ્યું. આ જહાજ 14 મીટર ડ્રાફ્ટ સાથેનું કુલ 1,26,810 મેટ્રિક ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે. પરંપરાગત જૈવિક ઇંધણથી ચાલતા જહાજ કરતા LNG  ઇંધણનો વપરાશ કરતા આ પ્રકારના જહાજ વાયુ પ્રદુષણ નહિવત કરે છે […]

કોલંબો પોર્ટના વેસ્ટ કન્ટેઈનર ટર્મિનલ મારફતે વૈશ્વિક વ્યાપ વિસ્તારતું અદાણી પોર્ટસ

આ ભાગીદારીથી ભારત અને શ્રી લંકા વચ્ચે અનેક પાસાં ધરાવતી વ્યૂહાત્મક ભાગીદારીમાં વૃધ્ધિ થશે અદાણી પોર્ટસે, જ્હોન કીલ્સ હોલ્ડીંગ્ઝ પીએલસી અને શ્રી લંકા પોર્ટ ઓથોરિટી (SLPA) સાથે શ્રી લંકામાં વેસ્ટ કન્ટેઈનર ટર્મિનલ (WCT) વિકસાવવા માટે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર ધોરણે 35 વર્ષના ગાળા માટે ભાગીદારી કરી છે કોલંબો ટ્રાન્સશીપમેન્ટનુ  45 ટકા વોલ્યુમ ભારતમાં એપીએસઈઝેડના ટર્મિનલ […]

એપીએસઇઝેડે સીડીપી 2020 માં મેનેજમેન્ટ બેન્ડ મેળવ્યો

ક્લાઇમેટ ચેન્જમાં સીડીપી સ્કોર-‘બી’ મળતાં એપીએસઈઝેડને વૈશ્વિક સરેરાશ ‘સી’ અને ‘ડી’ ની પ્રાદેશિક સરેરાશથી ઉપરનું સ્થાન મળ્યું અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને મેળવેલો ‘બી’-સ્કોર ક્લાઇમેટ ચેન્જ માટેના સીડીપી સ્કોર અનુસાર મેનેજમેન્ટ બેન્ડમાં છે આ એશિયાની રિજિયોનલ પ્રાદેશિક સરેરાશ ‘ડી’ અને વૈશ્વિક સરેરાશ ‘સી’ કરતા વધારે છે તે ઇન્ટરમોડલ પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની સરેરાશ ડી […]

એપીએસઈઝેડને કોર્પોરેટ સામાજીક પ્રવૃત્તિઓ માટે નેશનલ વોટર એવોર્ડ એનાયત થયો

ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના દ્વિતિય નેશનલ વોટર એવોર્ડઝમાં એપીએસઈઝેડને બેસ્ટ ઈન્ડસ્ટ્રી ફોર સીએસઆર એક્ટીવિટી કેટેગરીમાં દ્વિતિય પારિતોષક એનાયત થયું આ પ્રતિષ્ઠીત એવોર્ડમા જળ સંરક્ષણ અને કચ્છમાં મુંદ્રા ખાતે હાથ ધરાયેલા નોંધપાત્ર પ્રયાસોનું બહુમાન કરાયું છે અદાણી ફાઉન્ડેશન તળાવો ઊંડા કરવાનું, ચેક-ડેમ્સના નિર્માણનું, રૂફ ટોપ રેઈન વોટર હાર્વેસ્ટીગં અને બોરવેલ રિચાર્જ સહિત આ વિસ્તારમાં અનેક […]

અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડે રૂ. 12,000 કરોડમાં ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની હસ્તગત કરી

નાણાંકીય વર્ષ 21નુ અંદાજે 10 ગણુ ઈબીઆઈટીડીએવાળુ, રૂ. 12000 કરોડમાં સૌથી વધુ વૃધ્ધિજનક હસ્તાંતરણ ભારતના બીજા નંબરના સૌથી મોટા ખાનગી પોર્ટમાં 75 ટકાનો નિયંત્રક હિસ્સો હાંસલ કર્યો આ હસ્તાંતરણથી વર્ષ 2025 સુધીમાં થ્રુપુટમાં 500 એમેમટીની વૃધ્ધિ થશે આ હસ્તાંતરણથી નાણાંકીય વર્ષ 21માં એપીએસઈઝેડનો બજાર હિસ્સો  21 ટકાથી વધીને 25 ટકા થવાની  અપેક્ષા છે અમદાવાદ, તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code