1. Home
  2. Tag "Adani University"

IETE વેસ્ટ ઝોન સેમિનાર અને ISF કોંગ્રેસ-2026ની યજમાનીમાં સહયોગીરુપે અદાણી યુનિવર્સિટી શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઉભરી આવી

અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2026: “ટ્રેન્ડ્સ એન્ડ ઇનોવેશન ઇન એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ” થીમ પર આયોજિત IETE વેસ્ટ ઝોન પરિસંવાદ અને IETE સ્ટુડન્ટ્સ ફોરમ (ISF) કોંગ્રેસ-2026ની યજમાનીમાં સહયોગી બનવા સાથે અદાણી યુનિવર્સિટી એક મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઉભરી આવી છે. અદાણી યુનિવર્સિટી, ભારતીય અવકાશ સંશોધન સંગઠનના સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ (BISAG-N) […]

અદાણી યુનિવર્સિટી દ્વારા ‘નેશનલ ડ્રોબોટિક્સ કોન્ક્લેવ 2026’નું આયોજન

અમદાવાદ, 31 જાન્યુઆરી, 2026: અદાણી યુનિવર્સિટી દ્વારા તેના અમદાવાદ કેમ્પસ ખાતે 30-31 જાન્યુઆરી, 2026 દરમિયાન રોબોટિક્સ, ડ્રોન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોનોમસ સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાના ટેકનિકલ સંમેલન ‘ડ્રોબોટિક્સ કોન્ક્લેવ 2026’ (Drobotics Conclave 2026) નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી 279 સહભાગીઓ જોડાયા હતા, જેમાં શિક્ષણવિદો, […]

ભારતના ઉદયને તાકાતથી હેતુપૂર્વક આગળ વધારવા અદાણી યુનિવર્સિટીના સ્નાતકોને પ્રીતિ અદાણીની હાકલ

અમદાવાદ : અમદાવાદ ખાતે શાંતિગ્રામમાં આવેલી અદાણી યુનિવર્સિટીનો બીજો દીક્ષાંત સમારોહ  શનિવારે યુનિવર્સિટીના સભાગૃહમાં યોજાયો હતો, જેમાં પ્રતિષ્ઠિત ત્રણ યુનિવર્સિટીના પદક વિજેતા મળી ૮૭ સ્નાતક વિદ્યાર્થીઓની સિદ્ધિઓને તેઓના પરિવારો, ફેકલ્ટી, ગવર્નિંગ બોડીના સભ્યો, અગ્રગણ્યઉદ્યોગકારો અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં બિરદાવવામાં આવી હતી.. અદાણી યુનિવર્સિટીના પ્રમુખ અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ જી. અદાણીના અધ્યક્ષપદે યોજાયેલા આ […]

અદાણી યુનિવર્સિટી, Vjoist એ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ માટે MOU પર હસ્તાક્ષર કર્યા

દિલ્હી, ફેબ્રુઆરી 22, 2024: શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અદાણી યુનિવર્સિટીએ Vjoist ઇનોવેશન સાથે ભાગીદારી કરી છે અદાણી યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રવિ પી સિંહ અને ગ્રીસના JOIST ઇનોવેશન પાર્કના સ્થાપક અને સીઇઓ ડૉ. ટેસોસ વાસિલિઆડીસે . અપ્રતિમ શૈક્ષણિક અને સંશોધન તકો પ્રદાન કરવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જોઇસ્ટ ઇનોવેશન પાર્ક, ગ્રીસ […]

અદાણી યુનિવર્સિટીની સ્થાપનાને ગુજરાત વિધાનસભાની મંજૂરી

અમદાવાદ : વિદ્યાર્થીઓને ઉત્તમ અને સ્પર્ધાત્મક શિક્ષણ ઉપલબ્ધ બનાવવાની તક પૂરી પાડવા માટે ખાનગી યુનિવર્સિટી સ્થાપવા માટે ઉત્સુક અદાણી ઉદ્યોગ સમૂહની દરખાસ્તને ગુજરાત વિધાનસભાએ ગુજરાત રાજય ખાનગી યુનિવર્સિટી કાનૂન ૨૦૦૯ હેઠળ સર્વાનુમતે પસાર કરેલા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના વિધેયક સાથે મંજૂરી મળી છે. અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થા દ્વારા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના માટે રાજ્ય સરકારને દરખાસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code