ઇ.એલ.આઇ સ્કિમથી ટકાઉ રોજગારને પ્રોત્સાહન મળશે: એડિશનલ સેન્ટ્રલ પી.એફ. કમિશ્નર
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરદર્શિતાને આગળ ધપાવતી રોજગાર નિર્માણ, રોજગારક્ષમતા વધારતી કેન્દ્રિય યોજના રોજગાર સંબંધિત પ્રોત્સાહન (ઇએલઆઇ) વિશે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદના આશ્રમ રોડ સ્થિત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના (ઇ.એલ.આઇ સ્કિમ) વિશે જાણકારી આપતા એડિશનલ સેન્ટ્રલ પી.એફ. કમિશ્નર શ્રી […]