14 મહિલા ધારાસભ્યોને રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાશે
વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો વધારાની ગ્રાન્ટમાંથી રૂ.50 લાખ “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લેવા અનુરોધ ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યનાં મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ કામો માટે વિશેષ ભેટ આપી છે. મુખ્યમંત્રીએ ધારાસભ્યોને લોકહિતનાં કામો […]