ગુજરાત કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’નું સમાપન: VIDEO
આમ આદમી પાર્ટી ભાજપની જ રણનીતિનો ભાગ છે તેનો હેતુ મતવિભાજન કરીને ભાજપને ફાયદાઓ પહોંચાડવાનો છે : મુકુલ વાસનિક ૧૪૦૦ કિ.મી.ની બીજા ચરણની યાત્રાના સમાપન પ્રસંગે દાહોદ ખાતે આયોજિત જનઆક્રોશ સભામાં પ્રચંડ જનસમર્થન દાહોદ, 7 જાન્યુઆરી, 2026 – Gujarat Congress ગુજરાત કોંગ્રેસની બીજા તબક્કાની જનઆક્રોશ યાત્રાનું સમાપન થયું છે. ગત 20 ડિસેમ્બરે શરૂ થયેલી પરિવર્તનના […]


